સી.પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ
એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 મત
એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 મત
copy image મોદી સાહેબ જાપાન યાત્રા દરમ્યાન બુલેટ ટ્રેનના ડ્રાઈવરોને મળ્યા... જાપાની ડ્રાઈવરો નહીં, પરંતુ ભારતીય રેલ્વેના ડ્રાયવરો હતા, કે જેને...
copy image પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે.... ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે પુલ...
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર વ્યક્તિ ગુજરાતી નીકળ્યો રાજકોટના રાજેશ ખિમજી સાપરિયા એ જાહેર સુનાવણી દરમિયાન રેખા ગુપ્તા ને મારી...
દિલ્હીના CM રેખા ગુપ્તાને યુવકે માર્યો લાફો CM આવાસ પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો રાજકોટના રાજેશ ખીમજી સાકરીયાએ CM રેખા...
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા મહારાષ્ટ્ર ના રાજ્યપાલ મૂળ તમિલનાડુ ના સી પી રાધાકૃષ્ણન ને ઉમેદવાર જાહેર કર્યા તમિલનાડુ ભાજપ...
વિકાસ સુંડા, IPS, SP પશ્ચિમ કચ્છ, ભુજને ઑપરેશન સિંદૂર માટે સ્વતંત્રતા દિવસ 2025 ના પ્રસંગે પ્રતિષ્ઠિત આર્મી સ્ટાફ (COAS) પ્રશસ્તિથી...
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમીતે ભુજ તાલુકા પંચાયત કચેરી મધ્યે ભુજ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રતિલાલ રાઠોડ...
શ્રી ગણેશાય નમઃઆઝાદીનો સચો અર્થ શું છે ?એલો જ કે આત્મ નિર્ભર બનીએકોણ છે ? જે આઝાદ જણ ને ધમકાવી...