India

પ્રેસિડેન્ટ ટ્રમ્પનું હેલિકોપ્ટર મરીન વનનું અમદાવાદમાં આગમન થયું

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાના સાધનો ઉપરાંત હેલિકોપ્ટર મરીન વન લઇને યુએસ એરફોર્સનુ વધુ એક ગ્લોબ માસ્ટર હરકયુલસ પ્લેન અમદાવાદ...

દ્વા૨કાની ચા૨ બોટ અને 22 માછીમા૨ોનું અપહ૨ણ ક૨તી પાકિસ્તાન મ૨ીન

પાકિસ્તાનની મરીન દ્વારા આજે દ્વારિકાની ચા૨ બોટ અને ૨૨ માછીમારો નું અપહ૨ણ ક૨વામાં આવ્યુ છે અને તેમને પાકિસ્તાન લઈ જવાયા...

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ-ટ્રકની ટક્કર,13નાં મોત 31 ઘાયલ

યુપીના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 13...

અંડર-19 વર્લ્ડ કપ ભારતે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું…

અંડર-19 વર્લ્ડ કપનીસેમિફાઇનલમાંદ. આફ્રિકાના સેનવેસ પાર્ક ખાતે પાકિસ્તાન સામે 35.2 ઓવરમાં વિના વિકેટે 176રન કર્યા છે. યશસ્વી જયસ્વાલ 105 રનઅને...

અંજાર પોલીસ સ્ટેશન ના છેલ્લા એકવર્ષથી પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી પેરોલ ફરલો સ્કવોર્ડ પૂર્વ કચ્છ ગાંધીધામ

શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ ભુજ તથા મહે. પરીક્ષિતા રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના...

20 લોકોનાં કમકમાટીભર્યા મોત-18ને ગંભીર ઈજા…

મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં મંગળવારનાં થયેલા ભયંકર અકસ્માતમાં 20 લોકોનાં મોત થયા છે. નાસિકમાં એક બસ રીક્ષા સાથે ટકરાઈને કૂવામાં પડી...