Crime

ચીરઇની સોલ્ટ કંપનીમાં બિમાર કર્મીનું મોત નીપજયું

ગાંધીધામ:ભચાઉ તાલુકાના મોટી ચીરઇ ગામ પાસે આવેલી મીઠાની કંપનીમાં કામ કરતા છેલ્લા ચાર પાંચ દિવસથી બીમાર કામદારનું સારવાર ન કરાવતાં...

ભાણવડમાં ચાર ખેલીઓ પકડાયા

ભાણવડ તાલુકામાં જુગાર રમતા ચાર શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ભાણવડ તાલુકાના મોડપર ગામના સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં...

હોટલમાં ખુરશી પર બેસવા મુદ્દે 2 ઇસમોએ યુવાન પર હુમલો કર્યો

જામનગરમાં જલારામ રેસ્ટોરન્ટની બહાર પંચવટી વિસ્તારમાં બે શખ્સોએ એક યુવાન પર હુમલો કરી માર માર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે....

જોડિયા પંથકમાંથી શરાબના જથ્થા સાથે 2 ઇસમો પકડાયા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી 40 બોટલ દારૂ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. જયારે...

માંડવીના કોડાયમાં સગીરાની છેડતી કરનાર ઈસમ વિરુધ્ધ ફરિયાદ

બે માસ અગાઉ બે વખત શારીરિક છેડતી કરી ભોગ બનનારને અપાઈ જાનથી મારી નાખવાની ધમકી(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)માંડવી : તાલુકાના કોડાય...

છેલ્લા સાત વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ*ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા...

અમદાવાદ અને રાજકોટ હાઇવે પર બે લૂંટ ચલાવનારી ગેંગ ઝડપાઇ

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર એપલ હોટલ પાસે તથા બગોદરા હરસિધ્ધી...

અમરેલીના તરવડા ગામના ખેડૂત સાથે 1.80 લાખની છેતરપીંડી થઈ

અમરેલી તાલુકાનાં તરવડા ગામે રહેતા એક ખેડૂત ફેસબુક ઉપર ટ્રેકટર વેચવાની જાહેરાત જોઈ તે ટ્રેકટર ખરીદવા માટે થઈ 4 વખત...

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ ચાર જુગારીઓને ઝડપી પાડયા

     જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવાના હેતુથી જિલ્લા પોલીસ વડા શ્રી આર. વી. અસારી સાહેબશ્રી નાઓના...

માણાવદ૨માં ઉંટડી ગામે વનકર્મી પ૨ કરાયો હુમલો:મોબાઈલ ઝુંટવી પાણીના ખાડામાં ફેંકી દીધો : બે સામે ફ૨ીયાદ

માણાવદ૨ના ઉંટડી ગામે અનામત વીડી જંગલમાં ભેંસો ચ૨ાવવા આવેલ બે શખ્સોને ભેંસો બહા૨ કાઢી લેવાનું કહેતા ફ૨જ પ૨ના વન ખાતાના...