Crime

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ફરીવરી ચોરોની ટોળી, રૂ.9.85 લાખની કરી ચોરી.

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પણ ચોરોની ટોળીએ હાહાકાર મચાવીને રૂ.9.85 લાખની ચોરી કરીને છૂ થઈ ગયા છે. ઓઢવમાં આવેલી બે...

મહેદાવાદ તાલુકાનાં સિહુંજમાં એક શખ્સે વૃદ્ધ મહિલા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું.

મહેમદાવાદના સિહુંજમાં લક્વાગ્રસ્ત વૃદ્ધ મહિલા પર 5 દિવસ પહેલા પડોસમાં રહેતા પરણેલા યુવાને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે બળાત્કાર ગુજારનારા...

કોઈ અજાણ્યા શખ્સોએ રાજકોટના આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી કરી 20 લાખની લૂંટ.

રાજકોટ શહેરના લીંબડા ચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાની લૂંટ થવાનો બનાવ બહાર આવ્યો છે. બે શખ્સો દ્વારા આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો...

પાટણમાં એક કપૂતે કર્યો સૃષ્ટિ વિરુદ્ધ કર્યું કૃત્ય, પોતાની જ માતા પર ગુજાર્યો બળાત્કાર.

ગુજરાત રાજ્યમાં ઘણા એવા બનાવો બની ચૂકયા છે. જે આપણે વિચારી પણ નથી શકતા પિતા દ્વારા દીકરી ઉપર બળાત્કાર ,...

બારડોલી પાસે તેન ગામની સીમમાંથી ગૌવંશથી ભરેલો ટેમ્પો અને ત્રણ શખ્સો ઝડપાયા.

બારડોલી પાસે તેન ગામની સીમમાં નાદિડા ચાર રસ્તા બાજુ જતાં રોડ પર ત્રણ વાછરડા ભરેલા ટેમ્પો સાથે ત્રણ શખ્સોને પણ...

સુરતમાં માતા-પુત્રએ લગાવી 12માં માળેથી મોતની છલાંગ. માતાએ પહેલા પુત્રને ફેંક્યો પછી પોતે પણ મારી છલાંગ.

સુરતમાં પોતાના દીકરાને 12માં માળથી ફેંક્યા પછી માતાએ પણ કૂદીને કર્યો આપઘાત, આ બનાવએ પૂરા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો...

સુરત બળાત્કાર કેસમાં આરોપી હર્ષની આખી રાત થઈ પૂછતાછ,સફેદ વેગન આર કાર કરાઇ જપ્ત.

સુરતના ચકચારી ડબલ મડર અને બળાત્કાર કેસમાં આરોપી હર્ષની આખી રાત પૂછતાછ કરી છે. આ કેસમાં ગુનામાં વપરાયેલી સફેદ વેગન...

નરોડામાં બાળકોની વાતાવતીમાં પડોશીએ ગર્ભવતી મહિલાને પેટમાં લાત મારતા ગર્ભમાં રહેલા શિશુનું મૃત્યુ.

નરોડામાં બાળકોની વાતવાતીને કારણે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં બાળકોને ઠપકો આપવા ગયેલી ગર્ભવતી સ્ત્રીને પાડોશમાં રહેતા રફીકભાઈ મન્સુરીએ...

વડોદરાના અલ્પેશ વિનુભાઇ ઠક્કર આર્થિક ભીંસમાં સંકડાયેલા કોન્ટ્રાકટરે હિમ્મત હારી લીધું અંતિમ પગલું.

વડોદરાના લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલા શિવાલય બંગલોજમાં રહેતા અલ્પેશ ઠક્કરે બે દિવસ પૂર્વે તેમની પત્ની સાથે ઝેરી દવા પીને આપઘાત...

અબડાસા તાલુકાનાં ખુડા ગામ ફરિયાદીના ઘરે બે શખ્સોએ કરી મારમારી.( આરોપી ફરાર )

તા.18.4.18 : નો બનાવ અબડાસા તાલુકાનાં ખુડા ગામે અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સોએ જેઠાભાઇ અલીભાઇ કોલી ને...