Crime

રાપર તાલુકાનાં આડેસર ગામ પોલીસ ચેકપોસ્ટ પાસે એક કારમાં ૨૪ ઇંગ્લીશ બોટલ ઝડપાઇ.

રાપર તાલુકાનાં આડેસર ગામના પોલીસ ચેકપોસ્ટ પાસેથી પોલીસ દ્વારા કાર નં.જી.જે. ૧૨ એ.ઇ. ૮૫૮૧ વાળી આ કારમાંથી કિ.રૂ. ૮૪૦૦ /-...

ભુજ શહેરમાં એક રિક્ષાના ચાલકની ઉપર તિક્ષણ હથિયાર વડે કરાયો હુમલો

ભુજ શહેરના ખારસરા મેદાન પાસે રિક્ષા ચાલક ઉપર કોઈ તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયાનો આ બનાવ સામે આવ્યો હતો. આ...

ભુજ તાલુકાનાં સેડાતા નજીક S.T. બસના ડ્રાઇવરને કારના ચાલકે સાઈડ ન આપતા માર માર્યો.

ભુજ તાલુકાનાં સેડાતા ગામ નજીક S.T. નિગમના ડ્રાઇવર રાકેશ સવાભાઇ ભાદરકા ને જી.જે.12 બી.આર. ૨૫૧૧ નં વાળી કારના ચાલકે સાઈડના...

લખપત તાલુકાનાં આશાલડી ગામથી દોલતપર સડક વચ્ચે કોઈ અજાણ્યા તૂફાનના ચાલકે બાઇક સાથે ટક્કર કરતાં અકસ્માત સર્જ્યો.

તા.૮.૨.૧૮ : નો બનાવ લખપત તાલુકાનાં આશાલડી ગામથી દોલતપર સડક વચ્ચે રોડ ઉપર આશાલડી ગામની બાજુમાં પોતાની કબ્જાની તૂફાન ગાડી...

ભુજ શહેરના સંજયનગરી GIDC લાભુબેનની ઘરની દીવાલ ઓથે ચાર શખ્સો જુગાર રમી-રમાડતા ઝડપાયા.

તા.૮.૨.૧૮ : નો બનાવ ભુજ શહેરના સંજયનગરી G.I.D.C. લાભુબેનના ઘરની બહાર દીવાલ ઓથે રમજુ રહેમતુલા મમણ, હુશેન રમજુ ત્રાયા,સલીમ રમજુ...

ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર એક શખ્સે ટ્રાફિકને તેમજ રાહદારીઓને અડચણરૂપ બને તેમ ગાડી પાર્ક કરી ગુન્હો કર્યો.

તા.૮.૨.૧૮ : નો બનાવ ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર પ્રેમજી રવજી જોગી નામના શખ્સે પોતાના કબ્જાનું પિયાગો છકડો...

ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર એક શખ્સે જાહેરમાં ગાડી પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગુન્હો કર્યો.

તા.૮.૨.૧૮ : નો બનાવ ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર મહમદ સીધિક ભચુભાઇ માંજોઠી રહે,પોલીસ ચોકીની બાજુમાં કેમ્પ એરિયા...

થોડા સમય પહેલા એક જી.આર.બહાર પાડવામાં આવ્યો હતો.જે જી.આર.માં એવું હતું કે, જે ગામડે-ગામડે દેશીદારૂનું વેચાણ થાશે.તો તેની સંપૂર્ણ જવાબદારી તે ગામના મુખ્ય નાગરિક-સરપંચની રહેશે.

થોડા સમય પહેલા એક જી.આર.બહાર પાડવામાં આવ્યો હતો.જે જી.આર.માં એવું હતું કે, જે ગામડે-ગામડે દેશીદારૂનું વેચાણ થાશે. તો તેની સંપૂર્ણ...

ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાંથી ૪.૬૧ લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ગાંધીધામ ગણેશનગરમાં  રેડ  પાડી પોલીસે ૪.૬૧ લાખની કિંમતનો  ઇંગ્લીશ દારૂ - બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભુજના સુખપર ગામના એક...

માંડવીમાં કોઈ અજાણ્યા ચોરોની ટોળીએ બાઈકની કરી ચોરી.

શહેરમાં  આવેલ  નવાપુરા  કાઠી  ચોકમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઇકલને કોઈ અજાણ્યા  ચોર ચોરી કરી ગયા.  મળેલ   વિગતો મુજબ...