Crime

આંગણવાડીની બારી તોડી પ્રોટિન આહારનાં 20 બેગની તસ્કરી

જૂનાગઢનાં એક આંગણવાડી કેન્દ્રમાં થોડા દિવસ પહેલા પણ પ્રોટિન આહારની બેગોની તસ્કરી થઇ હોવાનું બનાવ બન્યો હતો. ત્યારે જ વધુ...

વિસનગરના ભાન્ડુ હાઇવે પર ગાડીની ટક્કરે રાહદારીનું મૃત્યુ

વિસનગરના ભાન્ડુ ગામે ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું ગાડીની ટક્કરે સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ અંગે વિસનગર...

પ્રાંતિયા ગામમા એક ઈસમના ઘરમાંથી 3 કીલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગરના પ્રાંતિયા ગામમા રહેતા એક ઇસમના ઘરમાંથી એસઓજીની ટીમે 3.16 કીલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. સવારના અરસામાં પોલીસે ઓપરેશન...

વાવોલમાં સહજાનંદ સ્કાયલાઇન સાઇટ પરથી 74 હજારની મત્તાની તસ્કરી

વાવોલમા નવી બની રહેલી બાંધકાંમ સાઇટ પર તસ્કરો ત્રાટક્યા હતા. સાઇટની ઓફિસમાં રાખવમા આવેલી ટીવી સહિત ભગવાનની મૂર્તિઓની તસ્કરી કરી...

ઝુંડાલ ગામ નજીક ટ્રેક્ટરની ટક્કરે બાઇકચાલક યુવકનું મૃત્યુ

ઝુંડાલ ગામ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇકચાલક યુવકનુ મૃત્યુ નીપજયું હતુ. યુવક અડાલજ તરફથી ચાંદખેડા તરફ જઇ રહ્યો હતો....

ધોરાજીમાં ચોરાઉ ચાર બાઈક સાથે ત્રણ ઈસમની અટક

ધોરાજી પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી વાહનતસ્કરી ગુનાનો ભેદ ઉકેલી 4 બાઈક સાથે 3 ઈસમને પકડી પાડ્યા હતા. ધોરાજી પોલીસ...

નખત્રાણાના મણિનગર વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા

નખત્રાણાના મણિનગર વિસ્તારમાં નવી લાઈનમાં આવેલા બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં કપડાં તેમજ સામાન વેરવિખેર કર્યા...

સરાયા ગામે બંધ મકાનમાંથી પોણા લાખના દાગીનાની તસ્કરી

ટંકારાના સરાયા ગામે ગામડાનો પરીવાર કામ સબબ ઘર બંધ કરીને બહારગામ જતા તસ્કરો નિરવ શાંતિનો લાભ લઈ ગામડે ત્રાટકી આશરે...

એસટી બસસ્ટેન્ડ પાસે અને સદ૨ બજા૨માં જુગા૨ ૨મતા 13 જણા પકડાયા

રાજકોટ એસટી બસસ્ટેન્ડના ગેટ પાસે અને સદ૨ બજા૨માં ઘોડી પાસાનો અને તીનપતીનો જુગા૨ ૨મતા 13 ઇસમોને રૂ.19 હજા૨ની રોકડ સાથે...

બે મોટરસાયકલ સાથે ઈસમોને પકડી પાડવામાં આવ્યા

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્રારા અનડીટીકટ ગુનાઓ શોધી...