Crime

ભુજ તાલુકાના નાના વરનોરા ગામે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ તાલુકાના નાના વરનોરા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ...

ફેસબુકમાં ખોટી આઈડી બનાવી લોકોને ખોટી લોભામળ આપી છેતરપિંડી કરવાની કોશિશ કરતાં ઇસમને પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી લચરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી શ્ચવકાસ સુ ંડા સાહેબ પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા...

સેલારીના સરપંચ બીજી વખત સરપંચ પદેથી સસ્પેન્ડ

ભુતકાળમાં બહુચર્ચિત સેલારીના સરપંચને બીજી વખત સરપંચ પદે સસ્પેન્ડ કરયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરપંચ  મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને સરપંચનાં...

યુદ્ધથી સર્જાયેલાં ઈંધણ, ઊર્જા સંકટ વચ્ચે નિયમો કડક  

copy image હવે જરા પણ નહીં ચાલે.યુદ્ધથી સર્જાયેલાં ઈંધણ, ઊર્જા સંકટ વચ્ચે નિયમો કડક કરાયા છે. પીએનજી જોડાણ લીધું હોય તેના...

માણસનાં કાબૂની બાર જશે એઆઈ !

copy image આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનાં ફાયદા કરતાં તેનાં ખતરા અને ભયસ્થાનોની ચર્ચા વધુ ગંભીર અને ચિંતાનો વિષય બનેલા છે. ત્યારે એઆઈની...

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું...

ગાંધીધામમાં ભંગારના વાડામાં લાગેલી આગ 24 કલાક બાદ બુજાઈ

copy image ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં ભંગારના વાડામાં લાગેલી આગથી ભારે દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ સવાર સુધી  આગની જ્વાળાઓ ભભૂકતી...

અંજારની નજીક આવેલી સૂર્યા કંપની પાસે એક યુવાને ગળે ફાસો લઈ જીવન ટુકાવ્યું

copy image અંજારની નજીક આવેલી સૂર્યા કંપની પાસે એક યુવાને ગળે ફાસો લઈ જીવન ટુકાવ્યું હતું સૂત્રો માંથી પ્રાપ્ત થતી...

દેશી હાથબનાવટના તમંચા(કટ્ટા) તથા વિવિધ જીવલેણ હથીયારો સાથે બે ઇસમોને ઝડપીં પડયા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી...

ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં ભંગારના વાડામાં આગથી અફરાતફરી, ટાયરના બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજ્યો

ગાંધીધામના નાઈન સી વિસ્તાર સ્થિત ટ્રાન્સપોર્ટ નગરના પ્લોટ નંબર 105 અને 106 ખાતે આવેલા ભંગારના વાડામાં ગત રાત્રે અંદાજે 11...