Kutch

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય,...

કચ્છના ગોધરામાં લવ જેહાદનો મામલો

લવ જેહાદ પ્રકરણમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસે પુનાથી અલ્તાફ લાખાનામના આરોપીની ધરપકડ કરી પોલીસે માંડવીનાં ગોધરા લવ...

નાના બાળકો પણ દિવાળી આનંદથી મનાવી શકે તે માટે બાળકોને ફટાકડાની કીટ અપાઇ

ભુજ છેવાડાના બાળકો પર દિવાળીનો તહેવાર આનંદથી બનાવી શકે તે માટે નજીકના માધાપર ગામે નિર્દોષ ફટાકડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું...

  ભુજના સ્મૃતિવન નજીક ટ્રકે નર્મદાના પાણીની લાઇન તોડી પાડતાં મોટી માત્રામાં પાણી રોડ પર વેડફાયું

  ભુજના સ્મૃતિવન નજીક ટ્રકે નર્મદાના પાણીની લાઇન તોડી પાડતાં મોટી માત્રામાં પાણી રોડ પર વેડફાયું હતું. આ મામલે પ્રાપ્ત વિગતો...

ભુજની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં આર્થિક ગોટાળાને પગલે એકને સસ્પેન્ડ તથા બે કર્મચારીને તાત્કાલિક છૂટા દેવામાં આવ્યા

copy image  સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, કચ્છના ભુજની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં આર્થિક ગોટાળાને પગલે એકને સસ્પેન્ડ...

અંજારના ચેક પરતના કેસમાં આરોપીને ટ્રાયલ કોર્ટમાં એક વર્ષની કેદના હુકમ બાદ સેશન્સ કોર્ટમાં નિર્દોષ જાહેર

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે અંજારના ચેક પરતના કેસમાં ફરિયાદી વિરલ દેવેન્દ્રપ્રસાદ વૈષ્ણવ દ્વારા મીઠી રોહરના...

ભુજના દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ  છોડી મૂકવાનો આદેશ જાહેર

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજની યુવતી સાથે થયેલ દુષ્કર્મના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરતો હૂકુમ...

માંડવી લાંચ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો

copy image માંડવી લાંચના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત...

મીઠીરોહર તથા ખારીરોહર ગામમાં અગાઉ ગુનાહિત પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમો પર કોમ્બીંગ કરી પ્રાણ ઘાતક હથિયારો શોધી કાર્યવાહી ક૨તી પુર્વ કચ્છ જીલ્લા પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફ થી ગુનાહીત...

કચ્છ ધુડખર વન્ય પ્રાણી અભ્યારણ્યરના રાપર તાલુકાના બેલા નજીકથી ખનીજ ચોરી વન તંત્રએ પકડી

કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ હેઠળની રાપર ઉતર રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતાં બેલા રાઉન્ડની બેલા બીટના શુકનાવાંઢ અને હનુમાનવાંઢ વચ્ચેના...