Kutch

આદિપુરમાં આંકડો લેતો શખ્સ ઝડપાયો

copy image આદિપુરના મદનસિંહ સર્કલ નજીક જાહેરમાં આંકડો લેનારા એક શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 4070  હસ્તગત  કર્યા હતા....

સામખિયાળી નજીક અજાણ્યા વાહનની હડફેટે યુવાનને જીવ ગુમાવ્યો  

copy image ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક દ્વારકાધીશ હોટેલ પાસે અજાણ્યા વાહને હડફેટમાં લેતાં યુવાનનું મોત નીપજયું  હતું.  સામખિયાળી નજીક આવેલી...

આડેસર પોલીસનો દારૂના ફરાર આરોપી ઝડપાયો

copy image આડેસર પોલીસ મથકે છ મહિના અગાઉ ગળપાદર ગાંધીધામના ઋષિરાજસિંહ રવુભા જાડેજા વિરુદ્ધ દારૂ સંબંધી ગુનો નોંધાયો હતો ત્યારથી...

ચોપડવામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

copy image ભચાઉ તાલુકાના ચોપડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 21,400  હસ્તગત  કર્યા...

ગાંધીધામ પાસે 1.69 લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

copy image ગાંધીધામમાં આવેલા ચુંગી નાકા નજીક એક કારમાંથી પોલીસે રૂા. 1,69,170ના દારૂ સાથે બે ઇસમો ને  પકડી પાડયા હતા...

નાગિયારીના મેળામાં ચાર ઇસમો પર 11 શખ્સોનો હુમલો

copy image ભુજ તાલુકાના નાગિયારીના મેળામાં ભુજના ત્રણ અને એક નાગિયારીના ઈસમ  ઉપર ગામના 11 શખ્સોએ  તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો...

ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ

copy image ગાંધીધામના ઓસ્લો સર્કલ થી લીલાશાહ સર્કલ જતા કોર્નરમાં પાર્ક કરેલી બાઈકની  કોઈ ચોર ઈસમ  ચોરી કરી લઈ ગયો...

ગાંધીધામમાં પરિણીતાએ લુંગી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image ગાંધીધામના કાર્ગો બાપા સિતારામ નગર ઝૂંપડા વિસ્તારમાં રહેનાર દિવ્યાબેને પોતાનાં ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું.  તેમને હોસ્પિટલે...

ભચાઉની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ: કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા

copy image ભચાઉમાં આવેલ પાર્શ્વ સિટી સોસાયટીમાં, તસ્કરોએ સામૂહિક ચોરીના બનાવને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો. આ સોસાયટીનાં ચાર મકાનનાં...

ભચાઉમાં વીજતંત્રની કચેરીમાં આગ લાગતાં રેકોર્ડ સળગ્યો

 ભચાઉમાં જી.ઇ.બી. સર્કલ પાસે આવેલી પેટા વિભાગીય પીજીવીસીએલની કચેરીમાં આગ લાગતાં દોડધામ મચી હતી. ભચાઉમાં આવેલી વીજતંત્રની પેટા વિભાગીય કચેરીમાં...