કેરા મા HJD ઇન્સ્ટીટ્યુટ ખાતે સંસ્થાના ચેરમેનશ્રી ના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું
ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુ.એન્ડચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ૫110 ઇન્સ્ટીટ્યુટ ખાતે ૨૯ જુલાઈ ૨૦૧૯ સોમવાર...