Kutch

સામખિયાળી અને મેઘપર પાસે ટ્રેન હડફેટે બેના મોત

સામખિયાળી રેલવે સ્ટેશન પર વહેલી સવારે 5.45 ના અરસામાં પહોંચેલી બરેલી-ભુજ ટ્રેન નીચે પ્લેટફોર્મ ઉપરથી પડી જતાં 35 વર્ષીય પરપ્રાંતિય...

નલિયામાં કેશવ સરસ્વતી વિધામંદિર માં વિધારભ સંસ્કાર ની ઉજવણી

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગન શ્રી કેશવ સરસ્વતી વિધામંદિર નલિયા દ્વારા માગશર વદ ૬ ના રોજ  વિધારભ સંસ્કાર કાયકમ નું આયોજન...

સુરક્ષા ગાર્ડની બહાદુરી: ભુજના ભુજોડી પાસે ATM ચોરી કરવા આવેલ તસ્કરોને ભગાડ્યા

ભુજના ભુજોડી પાસે સોમવારે એ.ટી.એમ માંથી ચોરી કરવા આવેલા તસ્કરો સામે સુરક્ષા ગાર્ડે બહાદુરી દર્શાવતા ચોરી થતી અટકાવી હતી. સુરક્ષા...

સરહદી વિસ્તાર, બોર્ડર સીક્યુરીટી ફોર્સની મુલાકાત લેતા આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ તથા કલેક્ટરશ્રી, કચ્છ અને પોલીસ અધીક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ

પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાની આંતરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી તથા ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા સારૂ સરહદી રેન્જના આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા કચ્છ...

કંડલા (એ) ચાર રસ્તા પાસેથી તમંચા- કારતુસ સાથે 1 જબ્બે

કંડલા એરપોર્ટ વરસામેડી ચાર રસ્તા પાસેથી પેટ્રોલીંગ દરમીયાન બાતમીના આધારે આદિપુર પોલીસે એક શખસને દેશી તમંચા, બે જીવતા કારતૂસ સાથે...

માંડવીમાં દર રવિવારે પ૦થી વધુ લોકો દ્વારા કરાતું ર૦થી ૩પ કિમી સાઈકલીંગ

છેલ્લા બે વર્ષાથી શહેરમાં ચાલતી સાયકલ કલબ 'ગેયરઅપ' દ્વારા તેની સૃથાપના દિવસે શહેરમાં સીટી સાયકલ રાઈડ કરીને વધુ લોકોને સાયકલ...

નખત્રાણા કોલેજ બંધ નહિ થાયઃ ભુપેન્દ્રસિહ ચુડસમાની હાજરીમાં નિર્ણય

જીએમડીસી સંચાલિત નખત્રાણા કોલેજ બંધ નહીં કરાય અને સૌના સહકારની સાથે મોટા ઉદ્યોગગૃહો સીએસઆર અને રાજય સરકારનું અનુદાન એ તમામ...