સત્તાપર પ્રાથમિક કુમાર શાળા બી.આર.સી. અંજાર આયોજીત અંજાર તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જીલ્લા કક્ષાએ જશે.
સત્તાપર ગામે આવેલ સત્તાપર પ્રાથમિક કુમાર શાળા બી.આર.સી. અંજાર આયોજીત અંજાર તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં કચરાનું અલગીકરણ (વેસ્ટ મેનેજમેન્ટ) કૃતિ...