Kutch

માધાપર ગામ ભુજ મુકામે યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્ય રક્ષણ ઝુંબેશ અંતર્ગત કચ્છ...

લીવરની બીમારીથી પીડાતા રતનાલના ૩૧ વર્ષીય યુવાન હરેશભાઇનું આયુષ્યમાન કાર્ડે થકી લીવર ટ્રાન્સપ્લાન્ટ થતાં મળ્યું નવું જીવન

એક પણ ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિક સારવાર વિના રહી ન જાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી...

ભચાઉ તાલુકા અને ગાંધીધામ ખાતે શેરી નાટકોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો

સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કચ્છ...

રામપણ-તુણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અંજાર તાલુકાના રામપર-તુણા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘અંત્યૌદય’ના સંકલ્પને સાકાર કરવા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

ગઢશીશા નજીક નખત્રાણાના વડવા કાંયાના સીમાડે દારૂની કટિંગ પહેલાં જ એલસીબીએ અડધા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના...

ફતેગઢ ફાયરિંગ કેસમાં રાપર પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

ફતેગઢ ફાયરિંગ કેસમાં રાપર પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું રાપર: ફતેગઢ નજીક થયેલા ફાયરિંગના બનાવમાં રાપર પોલીસ દ્વારા...

પૂર્વ કચ્છ જિલ્લા ખાતે “સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સામખીયારી પી.બી.છાડવા હાઇસ્કુલ ખાતે નાર્કોટીકક્સ ડ્રગ્સ અને સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજવામાં આવેલ.

આજરોજ “સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિ તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ સેમિનાર શ્રી પ્રેમજી ભીમજી છાડવા હાઇસ્કુલ...

બારોઇના ખંડેરમાંથી રૂા. 1.14 લાખનો શરાબ જપ્ત

 મુંદરાના બારોઇના એક ખંડેરમાંથી રૂા. 1,14,060નો શરાબનો જથ્થો એલસીબીએ કબજે કર્યો છે. આ કામના એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મળતી...

ભુજમાં સગીર છોકરો ગુમ થતાં અપહરણની ફોજદારી

ભુજના સંજોગનરમાં રહેતો 15 વર્ષીય સગીર ગુમ થતાં અપહરણની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ સંજોગનગર,...

ગાંધીધામમાં તંબાકુ બનાવતી વખતે પાણીના ટાંકામાં પડી જતાં મોત

ગાંધીધામના યાદવનગર કાર્ગો વિસ્તારમાં 49 વર્ષીય યુવાન તંબાકુ બનાવતાં બનાવતાં પાણીના ટાંકામાં પડી જતાં જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ...