રાજ્ય સરકારે સંસ્કૃત ભાષાના ગૌરવ અને રક્ષણ માટે પંચકમ યોજના શરૂ કરી : શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત શ્લોક ગાન સ્પર્ધામાં નાગરિકોએ ભાગ લીધો
આપણી પ્રાચીન દેવ ભાષા સંસ્કૃતના રક્ષણ, ગૌરવ અને સંસ્કૃત ભાષાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુસર ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ...