કચ્છમાં રોજગારી વધારવા અદાણી પોર્ટ ખાતે ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપ પ્રાદેશિક વિકાસ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું
મુન્દ્રા, ૧૮ જુલાઈ ૨૦૨૫: અદાણી બિઝનેસ યુનિટ્સ અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાંમુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપનું...