Kutch

કંડલામાં ઉંચાઈએથી નીચે પટકાતા યુવાનના મોત

 કંડલામાં યુવાનના મોત અંગે પોલીસથી માહિતી છુપાવનારા ઠેકેદાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કંડલામાં ગુજરાત સ્ટેટ વેરહાઉસ ગોદામ-પાંચમાં આ બનાવ બન્યો...

જેસડાની ધરતી પર કલેક્ટર સાહેબના પગલાં: ગરીબની ઝૂંપડીએ બેઠા રાણાવાસી સાહેબ, પાણી-લાઈટ-ગટરના પ્રશ્ને આપ્યો તાત્કાલિક ન્યાયનો હુંકાર!

આજનો દિવસ જેસડા ગામના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. રાપર તાલુકાના છેવાડે આવેલા જેસડા ગામમાં આજે કોઈ નેતા નહીં, પણ ખુદ...

હવે ગુજરાત કદી સુશે નહીં! ગાંધીનગરથી વેપારીઓ માટે ઐતિહાસિક નિર્ણય: મોલ, કાફે, હોટેલ હવે 24 કલાક ધમધમશે, રાતના તાળાનો કાયદો ખતમ!

જેની રાહ ગુજરાતનો વેપારી વર્ષોથી જોતો હતો, એ ઘડી આવી ગઈ છે. ગાંધીનગરના દરબારમાંથી એક એવો નિર્ણય લેવાયો છે કે...

બોહાની સીમમાં કાળો કહેર: તરસ્યા ઘાસ પર લોહીના ડાઘ, દીપડાના પંજાથી ગાયની ચીસ સાંભળીને ધ્રૂજી ઉઠ્યું આખું અબડાસા!

સવાર હતી. બોહા ગામની સીમમાં ઘાસ હજુ કરા સાથે ભીનું હતું. ગાયોનું ટોળું નિર્દોષ મને ચરી રહ્યું હતું, જાણે એમને...

રણના રુદન વચ્ચે માલધારીની મમતા: નખત્રાણા ના છારીની ધરતી પરથી એક કારમો સીસકારો!

અષાઢ ઊડી ગયો, શ્રાવણ સૂકોભટ્ટ વીતી ગયો, અને ભાદરવાના તાપમાં કચ્છની છાતી ફાટી રહી છે. નખત્રાણા તાલુકાનું છારી ગામ આજે...

વેળા આવી ગઈ વાયદાની, નખત્રાણા શહેર ની વચ્ચે ત્રણ દિવસ 21/22/23.થી રણકશે ભક્તિના નગારા: રામેશ્વરની ધરતી પર રામદેવપીરનો ત્રિ-દિવસીય લોકમેળો, નખત્રાણા ગુંજશે શ્રદ્ધાળીઓના આહટથી!

અબડાસાના બોહા સીમ વિસ્તારમાં ચિત્તા/દીપડાનો આતંક: ગાય પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી, માલધારીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ…

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના બોહા સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીના આતંકથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. બોહા સીમ વિસ્તારમાં ચરણ...

સોશિયલ મીડિયા/વોટ્સએપ મેસેજ (અપીલ)

કચ્છ જિલ્લાના તમામ 10 તાલુકામાં આપણે સૌ રાત-દિવસ એક કરીને પત્રકારત્વની ફરજ નિભાવી રહ્યા છીએ. છતાં પણ ક્યારેક એવું બને...

અંજારમાં ચેન સ્નેચિંગની ઘટના આવી સામે

અંજારના માધવબાગ વિસ્તારમાં બની ઘટના ઘટનાથી લોકોમાં ચકચાર પગ પાળા જઈ રહેલા વૃદ્ધ મહિલાના ગળા માંથી ચેન ખેંચાઈ ચેન સ્નેકર...

ભુજમાં યુનાઈટેડ ફોરમ બેન્ક યુનિયન કચ્છનો વિરોધ

ભુજમાં યુનાઈટેડ ફોરમ બેન્ક યુનિયન કચ્છ દ્વારા વિવિધ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું. બેન્ક કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને...