Kutch

સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ લઈને જાહેરનામું જારી કરાયું

    રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગ થાય છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી...

બેંક, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશન, ટોલનાકા,  સિનેમાઘરો, હોટલ્સ, શોપીંગ સેન્‍ટર અનેજ્વેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે

કચ્છમાં આવેલી બેંક, તથા એ.ટી.એમ, આંગડીયા પેઢી, મની એક્ષચેન્જ, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશન, ટોલનાકા, સિનેમાઘરો, હોટલ્સ, શોપીંગ સેન્‍ટર અને જ્વેલર્સની દુકાનો વગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના...

બોર કુવા/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્‍યાના માલિકે સ્‍થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે

 કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ હુકમ મુજબ કચ્છ જિલ્‍લાની મહેસૂલી હદમાં બોર-કુવા...

કચ્છમાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃત્તિ રોકવા હોટેલ માલિકોએ  તકદારીનાં પગલાંનો અમલ કરવા કલેક્ટરશ્રીનું જાહેરનામું જારી કરાયું

  ગુપ્‍તચર સંસ્‍થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજિક તત્‍વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે...

“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભજ”

ગઇ તા.૧૬/૦૭/૨૦૨૫ ના બે અજાણ્યા ઇસમોએ રાત્રીના ભાગે મોટર સાયકલથી ફરીયાદી પાસે આવી છરી ફરીયાદીના ગળાના ભાગે રાખી ફરીયાદીના રોકડા...

  ભુજમાં 17 વર્ષીય સગીરાનો આપઘાત

copy image ભુજમાં 17 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત...

  6.50 લાખનો ચેક પરત ફરતા આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

copy image   6.50 લાખનો ચેક પરત ફરતા આરોપી ઈશમને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી...

ભુજમાંથી જાહેરમાં જુગાર રમતી સાત મહિલાની ધરપકડ

copy image ભુજમાંથી જાહેરમાં જુગાર રમતી સાત મહિલાને  પોલીસે ઝડપી પાડી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ...

પડાણામાં કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ : અંદાજિત  રૂા. 43 લાખનું નુકસાન

copy image ગાંધીધામના પડાણામાં આવેલા કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી...

“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ચોખા તથા ઘઉંના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ અધાર...