Gujarat

ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી માંગલ્ય સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.9.85 લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા

ભરૂચ શહેરની માંગલ્ય સોસાયટીમાં રહેતાં જૈન પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.9.85 લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયાં...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન...

ભરૂચના શેરપુરા ગામે અમન સ્કવેરમાં અને દહેગામ રોડ પર આવેલા આદિલ એવન્યુ-2માં ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી જતાં 2 ઘરમાંથી 3 લેપટોપ અને 2 ફોનની ચોરી

ભરૂચના શેરપુરા ગામે અમન સ્કવેર ખાતે યોગેશ કાકરીજ દહેજની કંપનીમાં નોકરી કરે છે. તેમની સાથે અન્ય કર્મચારીઓ પણ ભાડાના મકાનમાં...

દિવાળીના ધમધમાટ વચ્ચે અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો : અકસ્માતોમાં થતાં યુવાનોના મોતના કારણે અનેક ઘરોમાં છવાયું અંધારપટ

આ વર્ષે લોકોની દિવાળી આનંદભેર અને ઉલ્લાસભેર લાગી રહી છે ત્યારે કેટલાક ઘરોના દિવડા માર્ગ અકસ્માતોના કારણે પોતાના ઘરે પહોંચતા...

ભરૂચની અંબિકાનગર સોસાયટીમાં મકાન માલિક જાગી જતાં તસ્કરો દિવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા:ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ભરૂચની અંબિકાનગરમાં સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા....

ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને રોકવા માટે આગામી ૧૦ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકો દિવાળીનું પર્વ ઉજવવા માટે વતનની વાટ પકડી રહયાં છે ત્યારે રેલવે સ્ટેશન અને...

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી, સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી સુરક્ષિત બહાર કાઢી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી તેને સુરક્ષિત...

 3 કરોડની છેતરપીંડીના ચકચારી કેસના મુખ્ય સુત્રધાર વી.પી.સ્વામીની કરાઈ ધરપકડ

copy image સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂા. ૩.૦૪ કરોડની છેતરપીંડીની ફરિયાદ...

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે.અંક્લેશ્વર શહેર "એ" ડિવિઝન પોલીસની ટીમ તહેવારોને અનુલક્ષીને...

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. આ અંગે મળતી વિગતો...