Gujarat

દ્વા૨કાની ચા૨ બોટ અને 22 માછીમા૨ોનું અપહ૨ણ ક૨તી પાકિસ્તાન મ૨ીન

પાકિસ્તાનની મરીન દ્વારા આજે દ્વારિકાની ચા૨ બોટ અને ૨૨ માછીમારો નું અપહ૨ણ ક૨વામાં આવ્યુ છે અને તેમને પાકિસ્તાન લઈ જવાયા...

લોખંડના સળીયા તથા વાહન ચોરીના કુલ ૧૪ ગુના ડિટેક્ટ કરતી એલ.સી.બી. બે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા આરોપી

ગરુડેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર,  વલસાડ, પાવાગઢ પોલીસ મથકમાં જુદા જુદા લોખંડના સળીયા તથા વાહન ચોરીના નોંધાયેલા ચોરીનો ભેદ ખૂલ્યો નર્મદા...

માળિયા ટોલનાકા પાસે કચ્છમાં આવતો ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપાયો : ડ્રાઈવર-ક્લિનરની અટકાયત : 28,12 લાખથી વધુનો મુદામાલ જપ્ત

રાજકોટ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષકની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન માળિયા મીયાંણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળેલી બાતમીના આધારે...

LIC અધિકારી સાથે ૧.૩૦ કરોડના ફલેટના સોદામાં જબરી ઠગાઇ..

ફલેટ ખરીદવાના નામે ગજબની ગાઠીયાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની એલઆઇસી કચેરીના વિકાસ અધિકારીએ પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફલેટ વેંચવા...

સામોસુ બની આવી રહ્યો છે મલ્હાર ઠાકર, જુઓ ફિલ્મનું મજેદાર ટ્રેલર

https://youtu.be/RiQJw0znUjw મલ્હાર ઠાકર અને માનસી પારેખની ફિલ્મ ગોળકેરીનું ટ્રેલર અને ગીતો યૂટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મ 28...

લીંબડી ૬ માર્ગીય હાઈવે ઉપર અકસ્માતોની હરોળ લીંબડી હાઈવે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત : ૪ ને ઈજા

લીંબડી નેશનલ હાઈવે ઉપરની અકસ્માતોની અવિરત રહેતી વણથંભી વણઝારમાં સવારે અમદાવાદ થી જુનાગઢ જતી કાર આગળ જતા ટ્રક પાછળ ધુસી...

ગોકળ ગાયની ગતિએ ચાલતી GST વેબસાઈટ: રિટર્ન ભરવામાં મૂશ્કેલી

જીએસટીની વેબસાઈટ ગોકળગતિએ ચાલતી હોવાથી વાર્ષિક રીર્ટન ભરવામાં વેપારીઓને મુશ્કેલી સર્જાઈ છે. તા.૫મીએ રીર્ટન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વેબસાઈટના...