Gujarat

ફરી એકવાર કચ્છ બોર્ડરની સામે પાર પાકિસ્તાનની લશ્કરી હલચલઃ કેટી બંદર અને રાધાપીર આર્મી કેમ્પમાં ધમધમાટ

પાકિસ્તાન આર્મીના બ્રિગેડીયર અને પાકિસ્તાનની મરીન સિકયુરીટીના ઉચ્ચ અધિકારીના નિરીક્ષણને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ મળ્યા...

ભારાપર ગામ ના સરપંચ માયાભાઇ નો મર્ડર ના આરોપીઓ આત્યાર સુધી પોલિસ ના સકંજા થી દૂર

ભુજ તાલુકાનાં ભારાપર ગામ ના સરપંચ માયાભાઇ નો ધોળા દિવસે થયો હતો મર્ડર. અંદાજીત ૪ વર્ષ પહેલા થયેલ આ મર્ડર...

કચ્છમાં ઉદ્યોગપતિની હત્યા પ્રકરણમાં કડાકા-ભડાકાઃ૩ વર્ષ જુના કેસમાં હરિયાણાના શાર્પશૂટરોને સોપારી આપનારનુ નામ ખુલતા ચકચાર

ગત ઓગસ્ટ ૨૦૧૬ માં ગાંધીધામના યુવાન ઉદ્યોગપતિ સચિન ધવન હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગાંધીધામમાં જીઆઇડીસીમાં યુઝડ કલોથ અને...

મુન્દ્રામાં ૧૭માં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી

તનાવમુક્ત જીવન જીવવા બ્રહ્માકુમારીઝ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને શીખ અપાઇ મુન્દ્રા,તા.૧૩: વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૦૩થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરના...

કચ્છના ભચાઉના જૈન પરિવારને થયો સાતત્યનો અનુભવઃ એક લાખ રોકડ સહિતની બેગ પોલીસ કર્મચારીઓએ પરત કરી

મૂળ ભચાઉ તાલુકાના લાકડિયા ગામનો જૈન પરિવાર જે મુંબઈથી પરત ફરતી વેળાએ પોતા સાથેની રોકડા રૂ. એક લાખની રકમ સાથે...

આડેસર નજીક ટેન્કર, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા એકનું મોત

રાપર તાલુકાના આડેસર ગામે ગોકુલ હોટલ નજીક આજે સવારે ૯ વાગ્યાના અરસામાં ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરના કલીનરનું ઘટના...

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર વડાપ્રધાન મોદીએ કર્યું દેશવાસીઓને સંબોધન

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું, ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાન-2નો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.વડાપ્રધાન...

લોકોના વિરોધને પગલે સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના કઠોર નિયમોનો અમલ હાલ પુરતો મોકૂફ

૧૫ દિવસ સુધી આકરાં દંડની વસૂલાત નહીં થાય : રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ, આરટીઓ સાથે સલાહ-પરામર્શ કર્યા બાદ લોકહિતમાં નિર્ણય...

નખત્રાણા તાલુકાનાં જાડાય ગામે મંદિર ઉપર વીજળી ત્રાટકતા શિખર ખંડિત થયું

કચ્છમાં મેઘ મહેર ચાલુ રહી છે. ભાદરવામાં પણ ધૂંવાધાર બેટિંગ કરતા મેઘરાજાએ વરસી રયા છે અને પાણી પાણી કરી નાખ્યું...