ભરુચમાં જીલ્લા ન્યાયાલય તથા તાબાની તાલુકા કોર્ટોમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ : ૧૬,૨૯૦ કેસોનો સુખદ નિકાલ થયો
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા...