Gujarat

અમરેલી શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સંસ્થા ની યુ બી ભગત સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીની ઓ નો એકદિવસીય અમર ડેરી ખાતે ડેરી સાયન્સ પ્રવાસ

(નટવરલાલ ભાતિયા દ્વારા) અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબેન હરિભાઈ ગજેરા શેક્ષણિક સ્કૂલ યુ બી ભગત સાયન્સ કોલેજ નો...

બોટાદના રોહિશાળા ગામેથી ૧૦ શકૂનીઓને કુલ રૂા.૧૦૧૬૮૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

? ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ પ્રોહી/જૂગાર ની બદી...

મોરબીમાં ૧૭ વર્ષથી ધતિંગલીલા કરતાં ઢોંગી ભુવાનો પર્દાફાશ

મોરબીમાં છેલ્લા ૧૭ વર્ષથી ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરીને છેતરપીંડી કરતા ઢોંગી ભૂવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે.મોરબીના અરવિંદ...

હળવદ-ધ્રાંગધ્રામાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ ભરત મેવાડા સોલડી ગામેથી ઝડપાયો

મોરબી એલસીબી ટીમે હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે નાયબ પોલીસ મહાનિરીક્ષક...

દ્વા૨કાની ચા૨ બોટ અને 22 માછીમા૨ોનું અપહ૨ણ ક૨તી પાકિસ્તાન મ૨ીન

પાકિસ્તાનની મરીન દ્વારા આજે દ્વારિકાની ચા૨ બોટ અને ૨૨ માછીમારો નું અપહ૨ણ ક૨વામાં આવ્યુ છે અને તેમને પાકિસ્તાન લઈ જવાયા...

લોખંડના સળીયા તથા વાહન ચોરીના કુલ ૧૪ ગુના ડિટેક્ટ કરતી એલ.સી.બી. બે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા આરોપી

ગરુડેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર,  વલસાડ, પાવાગઢ પોલીસ મથકમાં જુદા જુદા લોખંડના સળીયા તથા વાહન ચોરીના નોંધાયેલા ચોરીનો ભેદ ખૂલ્યો નર્મદા...

માળિયા ટોલનાકા પાસે કચ્છમાં આવતો ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપાયો : ડ્રાઈવર-ક્લિનરની અટકાયત : 28,12 લાખથી વધુનો મુદામાલ જપ્ત

રાજકોટ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષકની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન માળિયા મીયાંણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળેલી બાતમીના આધારે...

LIC અધિકારી સાથે ૧.૩૦ કરોડના ફલેટના સોદામાં જબરી ઠગાઇ..

ફલેટ ખરીદવાના નામે ગજબની ગાઠીયાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની એલઆઇસી કચેરીના વિકાસ અધિકારીએ પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફલેટ વેંચવા...

સામોસુ બની આવી રહ્યો છે મલ્હાર ઠાકર, જુઓ ફિલ્મનું મજેદાર ટ્રેલર

https://youtu.be/RiQJw0znUjw મલ્હાર ઠાકર અને માનસી પારેખની ફિલ્મ ગોળકેરીનું ટ્રેલર અને ગીતો યૂટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મ 28...