Gujarat

રાજકોટમાં મેઘરાજાની મહેર: ૭ ઈંચ વરસાદ

રાજકોટમાં બે દિવસથી મેઘરાજા મન મુકીને મહેર વરસાવી રહ્યા છે. આખી રાત વરસાદ પડયા બાદ આજે સવારથી બપોર સુધી પણ...

ગુજરાતમા કોરોનાનો કહેર: ૨૪ કલાકમા કોરોનાના ૭૨૫ કેસ, ૧૮ લોકોના મોત થયા

ગુજરાતમા ધીરે ધીરે કોરોનાનું જોર વધી રહ્યું છે. જેમાં ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૨૫ કેસ નોંધાતા કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૬૧૨૩...

તીડનું આક્રમણ ભારતના ખેત ઉત્પાદનને ભરખી જશે કે શું?

ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢ સહિતના રાજ્યો ઉપર તીડના આક્રમણનો ગંભીર ખતરો ચાલુ વર્ષે દેશમાં ખેતી ક્ષેત્રે વિપુલ ઉત્પાદનોની...

રાજકોટ જીલ્લામાં ફરીથી લોકડાઉન કાલથી ચા-પાનની દુકાનો બંધ

રાજકોટ શહેર અને જિલ્લામાં અનલોક-ટુમાં કોરોનાના કેસો વધતા જતા તેમજ ગઈકાલે એક જ દિવસમાં ધોરાજી સહિતના તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવના...

રાજકોટ જિલ્લામાં એક દિવસમાં કોરોનાની અડધી સદી: ૫૧ પોઝિટિવ કેસ આવ્યા સામે

રાજકોટ જિલ્લામાં કોરોનાએ એક દિવસમાં અડધી સદી નોંધાવતા એક દિવસમાં ૫૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૪૫૦...

ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, આ સાથે જ દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે....

બોટાદ-ભાવનગર જીલ્લાની કૂલ-૦૭ મોટર સાયકલ કબ્જે કરી બાઈક ચોરીનો ભેદ ઉકેલી ૩ આરોપીઓને ઝડપી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ અને બોટાદ પોલીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ વાહનચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના...

બોટાદ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા દ્વારા બોટાદ જિલ્લા ન્યાયાલય ખાતે મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરાયું

હાલમા ભારત દેશ તથા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે  આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, બોટાદના સહકારથી તા.02.07.2020ના રોજ...

રાજકોટમાં કોરોના કહેર : એક સાથે નવા સાત કેસ, શહેરની ચારે દિશામાં પ્રસરતો કોરોના

આજ રોજ રાજકોટ શહેરમાં કુલ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા રાજ્યમાં સાર્વત્રિક...