Gujarat

રૂવાપરી રોડ સાંઢીયાવાડ સંચિતનીવાસ સહિતના વિસ્તારોમાં જીઈબીના ધાંધિયા

ભાવનગર શહેર ના રૂવાપરી રોડ સાંઢીયાવાડ સંચિત નિવાસ તેમજ આજુબાજુના વિસ્તારોમાં PGVCL પાવરની વધઘટ તેમજ વીજળી ઝબુક ની ફરિયાદો અહીંના...

રબ્બર ફેકટરી પાસેથી ચોરાઉ હોન્ડા મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા...

ગુજરાતીઓ માટે સારા સમાચાર, 48 કલાકમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસશે, ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસું બેસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલ પ્રિ મોન્સૂન એક્ટિવિટીને લઈ...

કમોસમી વરસાદને કારણે કેસર કેરીની સિઝન 3 અઠવાળિયા પહેલા જ થઈ જશે પુરી

રાજકોટ: દર વર્ષે કેરીની સીઝનની આતુરતાથી રાહ જોતા લોકો માટે આ વર્ષે ઘણુ ખરાબ રહ્યું. આ વર્ષે કેરી માર્કેટમાં ઘણી...

રાજ્યના 45 તાલુકામાં હળવાથી વરસાદ, જૂનાગઢના માળિયા અને બોટાદના ગઢડામાં અતિ ભારે વરસાદ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી...

ભાવનગરમાં ગણતરીની કલાકોમાં ડીકીમાંથી રૂ.૧,૫૧,૦૦૦ની ચોરી કરનાર આરોપી ને ઝડપવા માં આવ્યો

ભાવનગરઃએલ.સી.બી. સ્ટાફનાં માણસો દરમ્યાન ગંગાજળીયા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૨૫૧/ ૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯ઙ્ગ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જે વિગતો મેળવી...

જુનાગઢના પાઠકનગરમાં એક રહેણાક મકાન માંથી ૬પ બોટલ દારૂ ઝડપાયો

જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંગ પવારની સુચના  તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સીધા માર્ગદર્શન  હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ...

વોર્ડ નં.3માં શાસ્ત્રી સોસા.ના વોંકળાનું કામ ભા૨ે વ૨સાદ પહેલા પૂરો ક૨વા અધિકા૨ીઓને તાકીદ કરાઇ

૨ાજકોટમાં ચોમાસુ શરૂ થવાનું છે ત્યા૨ે વોર્ડ નં.3માં ચાલતા આ૨સીસી બોક્સ કલવર્ટ અને ૨ોડના કામની મુલાકાત લઈ કોર્પો૨ેટ૨ અને પ્રદેશ...

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા કેમેરામાં કેદ થયેલા વિદ્યાર્થીઓની સુનાવણી શરૂ કરી દેવામાં આવી

રાજકોટ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા...

માંડાડુંગર પાસે બ્રેક ફેઇલ થતા મિનિ બસ પલ્ટી મારી ગઈ: ૧૦ લોકો ઘાયલ

વિછીંયા જતી બસમાં સર્જાયેલી ખામીના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાય દુર્ધટના: મોટી જાનહાની ટળીશહેરના આજી ડેમ ચોકડી પાસેથી...