મોરબીની મહિલા બુટલેગર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ
મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગરના ઘરે દરોડો કરી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મહિલા બુટલેગરની ધરપકડ કરી...
મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગરના ઘરે દરોડો કરી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મહિલા બુટલેગરની ધરપકડ કરી...
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યાનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે જ...
જો આ જ ટ્રેન્ડ રહ્યો તો ૭-૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં ૨૭૦૦/૩૦૦૦ કેસ આવવા લાગશે. અમદાવાદ ની પરિસ્થિતિ...
નવા 380 કેસમાંથી અમદાવાદમાં 291,સુરત 31,વડોદરા 16,બનાસકાંઠા 15,બોટાદ 7,ભાવનગર 6,ગાંધીનગર 4, દાહોદ-પંચમહાલ-મહીસાગર 2,ખેડા-જામનગર-સાબરકાંઠા-આણંદ માં 1 કેસ નોંધાયો રાજ્યમાં કુલ કેસ...
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ અંગે તાકીદની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ...
કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત...
મોરબી જિલ્લામાં હાલ એક પણ એક્ટીવ કેસ ન હોવાને કારણે મોરબી જિલ્લાનો સમાવેશ ગ્રીન ઝોનમાં કરવામાં આવેલ છે જેના અનુસંધાને...
મદદનીશ વન સંરક્ષકશ્રી ઘુડખર અભ્યારણ્ય હાલ સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન છે ત્યારેઙ્ગ ઉનાળાની આ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને...
દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.આજે...
રેલ મંત્રાલય-રાજ્ય સરકાર ટીકીટ ભાડુ ચૂકવશેનો પરિપત્ર હજુ આવ્યો જ નથી: યુ.પી.ના બલિયા ખાતે જનારી 1171 શ્રમિકોની ટ્રેનમાં મજુરોનું ટીકીટ...