Month: September 2018

ભુજ તેમજ સમગ્ર કચ્છમાં ગણેશ ઉત્સવની કરવામાં આવી ઉજવણી.

આજરોજ ગણેશ ચતુર્થી નિમિતે ભુજ તેમજ  સમગ્ર કચ્છમાં  ગણપતિ બાપાની મુર્તિ ની ખરીદી કરતાં લોકો નજરે પડ્યા અને ભુજ તેમજ...

આડેસર પોલીસ સ્ટેશનના કોન્સટેબલે કાયદો લીધો હાથમાં

જાણાવ મળતી વિગતો મુજબ રાપર તાલુકાનાં આડેસર ગામના પોલીસ સ્ટેશનમાં ફરજ ભજાવતા એક પોલીસ કોન્સટેબલ દ્વારા જુગારમાં પકડાયેલ એક આરોપીને...

ભુજ તાલુકામાં આવેલ ખત્રી તળાવમાં હાલમાં એક મોટી ઉમરના વડીલ થયા ગુમ

જાણવા મળતી વિગતો અનુશાર ભુજ તાલુકામાં આવેલ ખત્રી તળાવમાં હાલમાં એક મોટી ઉમરના વડીલ ગુમ થયેલ છે ત્યારે આ બાબતને...

ગઇકાલે માનસિક આરોગ્યની હોસ્પિટલ થી 14 વર્ષ ગુમ થયેલ દર્દીને સારવાર દરમ્યાન પોતાના ઘેર પરત મોકલાયો.

ગઇકાલે માનસિક આરોગ્યની હોસ્પીટલમાં એક ગુમ થયેલ દર્દીને માનસિક આરોગ્ય હોસ્પિટલના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અને 14 વર્ષ...

નલિયા કાંડના આરોપીને મળ્યા જામીન

નલિયા કાંડના આરોપીને મળ્યા જામીન જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર ગુજરાતને કલંકિત કરનાર એવા નલિયા કાંડના આરોપી વિનોદ વિશનજી ટક્કર...

સામખીયાળી પોલીસ દ્વારા 5 ખેલીઓને ઝડપી પડાયા

સામખીયારી પોલીસ દ્વારા મકડા વાળી વિસ્તારમાં જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી પડાયા જાણવા મળતી વિગતો મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાકેશ...

ગાંધીધામમાં પાર્ક કરાયેલ કારમાં કોઈ અગ્મય કારણસર આગ લાગી.

ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલ ફાઇનન્સ ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી ગઈ...

મેઘપર કુંભારડી વિસ્તારના શ્યામનગર સોસાઈટી મધ્યે સરપંચ દ્વારા કોઈ કારણો સર પાણીની લાઈન કાપવામાં આવી,રહીશો દ્વારા નાયબ કલેક્ટરશ્રી અંજારને કરાઈ રજૂઆતો

મેઘપર કુંભારડી વિસ્તારના શ્યામનગર સોસાઈટી મધ્યે સરપંચ દ્વારા કોઈ કારણો સર પાણીની લાઈન કાપવામાં આવી,રહીશો દ્વારા નાયબ કલેક્ટરશ્રી અંજારને કરાઈ...

ભુજમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં બહાર કચરાના ઢગો જોવા મળ્યા.

આજે અમારી કચ્છ ન્યૂઝ ની ટીમ દ્વારા ભુજ શહેરમાં આવેલ તાલુકા પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે અહી શું શું...

હાર્દિકના સમર્થનમાં પાટણથી ઉંઝા સુધીની સદભાવના પદયાત્રા

  પાટીદાર  નેતા એવા  હાર્દિક પટેલના સમર્થનમાં આજે પાટીદારો દ્વારા પાટણથી ઉંઝા ઉમિયા ધામ સુધી પગપાળા સદભાવના યાત્રાનું આયોજન કર્યું...