Month: May 2019

અરવલ્લી LCB પોલીસે સ્વીફ્ટ કારમાંથી ૯૩ હજારનો વિદેશી દારૂ કર્યો કબ્જે : ૧ બુટલેગર ઝડપ્યો

અરવલ્લી જિલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાલમાં જ મેઘરજ પાસેથી ગાંધીનગર વિજિલન્સની ટીમએ બુટલેગરને ત્યાં...

ગોધરાના ગેની પ્લોટ પાસ નદી નજીક જુગાર રમતા છ શખ્સો પકડાયા

ગોધરાના ગેની પ્લોટ નજીક નદીની ધાસમાં જુગાર રમતા છ શખ્સોની બી ડીવીઝન પોલીસે ૬૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી...

કારેલીબાગમાં આઇપીએલનાં સટ્ટાનો હિસાબ કરતા બે ઇસમો પકડાયા

કારેલીબાગ મન્સુરી કબ્રસ્તાન નજીક રહેતો નામચીન સટોડિયો કામીલ ગફુરમીયા શેખ અને તેનો સાગરિત હાલમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો...

તસ્કરીના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી બોરતળાવ પોલીસ

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.એમ.રાવલ અને ડી.સ્ટાફના માણસો હેડ કોન્સ જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, એસ.એમ.સૈયદ હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ એ.એસ.આઇ....

ગારિયાધારમાંથી ચોરીનાં ૯ બાઇક, ૧ ટેમ્પા સાથે ઈસમને પકડી પાડતી એલસીબી

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાઘાર ગ્રામ્ય વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ...

રાજકોટ : ઘરફોડ ચોરીના ગુનામાં બે શખ્સની અટકાયત કરતી ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ શહેરમાં વધતા જતા ઘરફોડ ચોરી, લુટ અને વાહનતસ્કરીના બનાવને અટકાવવા પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી...

શ્યામલ સીટીની ૧૩.૯૨ લાખની તસ્કરીમાં ક્રાઇમ બ્રાંચે 2 ઇસમોને દબોચ્યા : ૧૧ લાખની મત્તા જપ્ત

રાજકોટ : શ્યામલ સિટી સોસાયટી એ-૪૨, ચાલીસ ફુટ રસ્તા પર રહેતાં અને પટેલનગરમાં કારખાનુ ધરાવતાં વિપુલભાઇ કિશોરભાઇ વેકરીયાના ઘરમાં રાત્રિના...

સાવરકુંડલામાંથી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો

અમરેલી એસઓજી પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ગીરધરવાવ વિસ્તારની બાતમી રાહે...