Month: August 2019

માંડવીમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા ઇસમને પકડી પડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી

પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા પશ્ચિમ કચ્છની સુચના હેઠળ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર...

બાઇક ચોરને બાઇક સાથે પકડી પાડતી અંજાર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી પરિક્ષીતા રાઠોડ પૂર્વ-કચ્છ ગાંધીધામની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા...

કેમિકલ યુક્ત ચારો કે ફળ ફ્રૂટ ખાવાથી અંજાર તાબેમાં ગૌ માતાઓના મૃત્યુ : ગૌ પ્રેમીઓમાં હાહાકાર

અંજાર તાલુકાના નાની અને મોટી નાગલપર ગામ સંચાલિત સાર્વજનિક ગૌશાળામાં બપોરે અઢી વાગ્યાના આરસામાં ચારો અપાયા બાદ જેરી અસર થવાને...

બન્નીમાં વરસાદી પાણી ભરાતા સ્થળાંતરિત સ્થળે ટેન્ટમાં પ્રાથમિક શાળા શરૂ કરાઈ

કચ્છમાં 9મી અને 10મી ઓગસ્ટે ભારે વરસાદ થયો હતો, જેથી ભુજ તાલુકાના બન્ની વિસ્તારના નીચાણવાળા 10 જેટલા ગામડાઓમાં પાણી ભરાયું...

ભુજ RTO કચેરીમાં લાઇસન્સ સૉફ્ટવેરનું નેટવર્ક ખોરવાતા કામગીરી ઠપ્પ

છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાની ભુજ મધ્યેની મુખ્ય આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી ખોરવાઈ છે. આ અંગે આરટીઓ એજન્ટ એસોસિએશન દ્વારા...

આદિપુરની હોસ્પિટલમાં થી મોરબીના પરિવારની ૧૩ દિવસની દીકરીને કોઈ ઉપાડી જતાં ચકચાર

આદિપુરની વાત્સલ્ય હોસ્પિટલમાંથી ૧૩ દિવસની નવજાત બાળકી ઉપડી જતાં ચકચાર મચી જવા પામી છે. હાલે મોરબીના લાલપુરમાં રહેતા પણ દીકરીની...

ભુજમાં પ્રજાપતિ યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

ભુજના નારાણપર ગામના ૧૯ વર્ષના યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવતા અરેરાટી છવાઈ છે. પ્રકાશ બલરામ પ્રજાપતિ નામના યુવાને ભુજથી ઉપડેલી...

આદિપુર પીએસઆઇ ઝીલરિયાનું શ્રેષ્ઠ કામગીરી માટે વિશિષ્ટ સન્માન

રાજ્યવ્યાપી એટીએમ ચોરીની મેવાત ગેંગના લીડરને જાન જોખમમાં નાખી પકડ્યો હતો ગાંધીધામના પડાણા નજીક બે એટીએમ તોડી ચોરીને અંજામ આપનાર...