Year: 2020

રતનાલમાં મંદિરના તાળાં તોડી 21 હજારના માલમત્તાની તસ્કરી

અંજાર તાલુકાના રતનાલ-ચુબડક સીમમાં રતનાલથી ભાદરોઇ જતા માર્ગ પર આવેલ કંકેશ્વર મહાદેવ મંદિરને ચોરોએ અભડાવ્યું હતું અને તેમાંથી મૂર્તિઓ સહિત...

નાડાપા ગામેથી 12 વર્ષીય સગીરાનું અપહરણ થતાં ફોજદારી નોંધાવાઇ

ભુજ તાલુકાના નાડાપા ગામમાં આવેલી વિરશિવાજી ચાઇનાકલે કંપનીમાં રહેતા પરપ્રાંતીય પરીવારની 13 વર્ષીય સગીર વયની દિકરીનું અપહરણ થતા પદ્ધર પોલીસ...

મુન્દ્રાના રામાણીયામાં વીજશોક લાગતાં વીજપોલ પરથી નીચે પટકાતા યુવાનનું મોત

મુંદરા તાલુકાના રામાણીયા ગામે સમારકામ કરવા માટે વીજ પોલ પર ચડેલા યુવાનને અચાનક વીજશોક લાગતા તે નીચે પટકાયો હતો અને...

બોટાદ ઉતાવળી નદીમાં પુર આવતાં તાબડતોબ પોલીસ કાફલા સાથે પહોંચી કામગીરી કરાવતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ

બોટાદ શહેરમાં તા. 30/08/2020 ના રોજ સાંજથી ધોધમાર વરસાદ શરૂ ગયેલ હતો. જેથી બોટાદ શહેર મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં...

સામખિયાળીની ઇટી કંપનીમાં ક્રેન પટકાતાં બે શ્રમિકના મોત નિપજતા કંપનીમાં સલામતીનો મુદ્દો ઉછળ્યો

સામખિયાળી આતે આવેલી ઇટી કંપનીમાં ક્રેન ઉપરથી નીચે પટકાતાં બે શ્રમીકોના મોતની ઘટનાથી ફરી એક વખત જીવલેણ અકસ્માતને કારણે આ...

ભુજની જી.કે. સામે મૃતક યુવતીની સારવારની વિગતો ન મળતાં રસ્તા રોકો આંદોલન છેડાયું

ભુજની જી.કે. માં મૃતક યુવતીની સારવારની વિગતો ન મળતાં પરિવારજનો દ્વારા રસ્તા રોરકો આંદોલન છેડ્યું છે. ભુજની 26 વર્ષીય યુવતી...

નર્મદાની સપાટી વધતાં ભરૂચ પર ખતરાંની સ્થિતિ , વધુ એક NDRFની ટીમ તૈનાત

નર્મદા ડેમની સતત વધતી સપાટીથી ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઊભી થઈ છે. નર્મદાના પાણી ભચાઉના નીચાણવાળા ફુરજા વિસ્તારમાં ઘૂસતાં શહેરીજનોમાં...

ભચાઉના કકરવા પાસે કટિંગ થતો 15 લાખનો શરાબ જથ્થો પૂર્વ કચ્છ LCBએ કબ્જે કર્યો

ભચાઉ તાલુકાના કકરવા ગામની સીમ માંથી કેન્ટેઇનર વાળા ટ્રેઇલર માંથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂ. 15,04,300નો અંગ્રેજી શરાબનો...

આદિપુરમાં જાહેરમાં જુગાર રમતી 8 મહિલાઓની અટક

આદિપુરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી 8 મહિલાઓ 17,350ની રોકડ સાથે અટક કરવામાં આવી હતી . આ અંગે આદિપુર પોલીસ...

બોર્ડર રેન્જની ટીમે રાધનપુર પાસે બેઝઓઇલ પંપ પર દરોડો પાડી 16.50 લાખ રૂપીયાનો 30 હજાર લીટર જથ્થો કબજે કર્યો

સરહદી રેન્જની રેપીડ રીસપોન્સ સેલની ટીમે રાધનપુર પાસે બેઝઓઇલના પંપ પર દરોડો પાડી વગર પરમીટ-મંજુરીએ વહેંચતાં ડીઝલનો 30 હજાર લીટરનો...