Year: 2020

ભરૂચમાં વીજથાંભલા પાસે લઘુશંકા કરી રહેલાં બાળકનું મોત થતાં ચકચાર

ભરૂચ શહેરના સોનતલાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં વીજથાંભલા પાસે લઘુ શંકા કરવા ગયેલા બાળકનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું છે....

સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ‘ડબલ’ વરસાદ વરસી ગયો, મધ્ય-ઉતર ગુજરાતમાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે

દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની તુલનાએ 10 ટકા વધુ વરસાદ પડયો છે. જયારે...

રાજુલાના સાકરીયા પાસે સિંહનો મૃતદેહ મળી આવ્યો

રાજુલા તાલુકાનાં કોવાયા ગામ નજીક સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ બાવળની કાટમાં હોય...

બાંટવામાં કોમ્પ્યુટ૨ કલાસ સંચાલક સામે દરિયાદ

માણાવદ૨ના બાંટવા શહે૨માં કોમ્પ્યુટ૨ કલાસ ચાલુ ૨ાખના૨ સંચાલક સામે પોલીસે જાહે૨નામા ભંગનો ગુનો નોંધ્યો છે. કો૨ોના વાઈ૨સના સંક્રમણને અટકાવવા માટે...

સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં વધુ છુટાછવાયા ઝાપટા પડવાથી 3.5 ઇંચ વ૨સાદ

૨ાજયભ૨માં મેઘાએ સતત આઠમા દિવસે છુટી છવાઈ મેઘ મહે૨ ચાલુ ૨હેતી કચ્છમાં સાર્વત્રિક જયા૨ે અન્યત્ર છુટોછવાયો હળવા ભા૨ે ઝાપટાથી સાડા...

ચોટીલાના જાનીવડલામાં પૈસાની લેતી-દેતી મુદ્દે પરિવાર પર હુમલો : ૩ ઘવાયા

ચોટીલાનાં જાની વડલામાં પૈસાની લેતી-દેતી મામલે ભલાભાઇ જેસાભાઇ સાગઠીયા (ઉ.વ.60), સમજુબેન ભલાભાઇ (ઉ.વ. 50), વિનોદભાઇ ભલાભાઇ (ઉ.વ. 25) અને કિશોરભાઇ...

માંગરોળ તાલુકામાં અચાનક કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો: નવા 13 કેસ આવ્યા બહાર

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે માંગરોળ તાલુકામાં અચાનક કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. આજરોજ...

ઈડર તાલુકાના જુના પાતળીયા ગામે મકાનમાં આગ લાગતાં ખેડૂતોને નુકશાન

અચાનક શોર્ટસર્કિટથી થઈ લાગી હતી આગ આગ લાગવાથી પશુઓને ઘાસચારો બળીને ખાખ ઘર ઘરની ઘરવખરી બળીને ખાખ ગામનો સરપંચ અને...

રાજકોટ બજરંગ વાડી મટકલ પાસે શેરી નં . ૧૩ ના ખુણા પાસે આવેલ મધુવન એપાર્ટમેન્ટ ફલેટ નં . ર ૪ માંથી ભારતીય બનાવટના ઇગ્લીશ ધરૂની બોટલ નંગ ૨૪ સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગાંધીગ્રામ પોલીસ

ભાવનગરનાં ફરીયાદકા ગામે ક્રાઇમ બ્રાંચની રેડ:જુગાર રમતા ૫ ઇસમો પકડાયા

ભાવનગર એલ.સી.બી. સ્ટાફે ફરીયાદકા ગામ શેઢાવદર જવાના રોડે લાલાભાઇ દિનેશભાઇ રાવળની વાડીની પાછળ હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી...