Year: 2020

ભુજના પ્રમુખસ્વામીનગર માં એક કોરોના પોઝીટીવ કેસ નીકળતાં હડકંપ

આ અંગે જીલ્લા વિકાસ અધીકારી પ્રભવ જોષીએ જણાવ્યુ હતું કે આજે કચ્છ જીલ્લામાં બે પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં ભુજના...

વોંધમાં મુંબઈના 12 ખેલીઓ 1.46 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

ભચાઉના વોંધ ગામમાં ઘર આગળ જાહેરમાં જુગટુ રમતા 12 મુંબઈથી આવેલા યુવાનો ઝડપાયા હતા.જેમની પાસેથી કુલ 1.46 લાખનો મુદામાલ જપ્ત...

સ્કૂલ ફીના ધરાર ઉઘરાણાની સામે માંડવીમાં વાલીઓએ બાંયો ચડાવી

માંડવી શહેરના ૨૩૩ જેટલા વાલીઓએ સ્કુલ ફી માફ કરવા, કોરોના સામેની સુરક્ષાને ધ્યાને લીધા બાદ જ શાળાઓ શરૃ કરવા તેમજ...

નમાજમાં સામાજિક અંતર જાળવવા ચોકઠા બનાવાયા

પાંચ ટાઈમની નમાજ અદા કરવાનો પ્રારંભ થતા માંડવીની ફિરદોસ મસ્જિદમાં કોરોના વાયરસને લઇને સામાજિક અંતર જળવાય તે માટે સો લોકોની...

જખૌ દરિયામાં માછીમારોને આ વર્ષે માત્ર ર૦થી ૩૦ ટકા માછલી મળી

સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે વૈશ્વિક મંદી છે. જખૌના માછીમારોને પણ તેની અસર થઈ છે. કોરોના ઉપરાંત બે વખત વાવાઝોડા સહિતની...

કચ્છમાં કોરોના સંક્રમણના કારણે 12 કન્ટેન્ટમેન્ટ ઝોન

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં ૧૨ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેમાં ૨૭૨૬ લોકોનો...

ભચાઉમાં બીમાર યુવાનનો મૃતદેહ ઘરના ટાંકામાંથી મળી આવ્યો

પુર્વ કચ્છમાં અપમૃત્યુ, આપઘાતની ચાર ઘટનાઓ પોલીસ ચોપડે ચડવા પામી હતી. અંજારમાં કિશોરીએ અંતિમ પગલુ ભરીને આપઘાત કર્યો હતો, તો...

નિરોણા પંથકના ડુંગરાળ વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં જોશભેર પાણી વહ્યા

મંગળવારની મોડી રાત્રિના નિરોણા પંથકના દક્ષિણ તરફના ડુંગરાળ વિસ્તારમાં પડલા વરસાદના કારણે ખેતરોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. 

સૂરજપર નજીક વાહન અડફેટે મગરના જીવનનો ‘સૂરજ’ અસ્ત

ભુજ તાલુકાના સૂરજપરથી બે કિલોમીટર દૂર બુધવારે વાહન અડફેટે કચડાઈ જતા મગરનું મોત નીપજ્યું હતું. સૂરજપર-નારણપર માર્ગ પર વહેલી સવારે...

પાલતુ ગાયનો ચારો ખાઈ જનારા વાછરડાની માર મારીને હત્યા

કેરળમાં ગર્ભવતી હાથણી સાથેની ક્રૂરતા બાદ હવે આગ્રા ખાતે એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આગ્રાના થાણા એત્માદૌલા...