ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ: માત્ર 44 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ : સૌથી ઊંચા પરિણામમાં આ વર્ષે પણ રાજકોટ અને ધ્રોલનો દબદબો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વેબસાઇટ પર પરિણામ...