ભુજની ખાનગી હોસ્પિટલોમાં સોસીયલ ડીટન્સનની ઐસી તૈસી ! શું ડોકટરોને નથી લાગુ પડતા નિયમો ?
લોકડાઉનમાં શરતી છેટ આપવાની સાથે ઘણાં ધંધા રોજગારો શરૂ થયા છે. ખાનગી દવાખાના અને હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવેલી છે....
લોકડાઉનમાં શરતી છેટ આપવાની સાથે ઘણાં ધંધા રોજગારો શરૂ થયા છે. ખાનગી દવાખાના અને હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવેલી છે....
પડધરીના તરઘડી ગામે લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે...
ભુજમાં એસટી બસ સ્ટેશન પાસે આવેલી આભા હોટેલને બાકી વેરા સંદર્ભે પાલિકાએ સીલ કરી છે. ગત ૧૨/૩ ના ભુજ પાલિકાએ...
બહારથી આવનારા લોકોના સેમ્પલ લેવાનું રાપરથી શરૂ કરાયું છે. ગઈકાલે જે ૮૫ સેમ્પલ લેવાયા તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો....
હાલમાં કોરોનાની મહામારી વચ્ચે કચ્છ જિલ્લામાં રેડ ઝોન મહારાષ્ટ્ર, અમદાવાદ, સુરત, વડોદરા, પુના,નાસિક સહિતના અનેક વિસ્તારોમાંથી લોકો માદરે વતન ફરી...
સમગ્ર રાજયમાં ૬૧ લાખાથી વાધુ મધ્યમવર્ગીય એપીએલ-૧ પરિવારોને સતત બીજા મહિને આજાથી વિનામૂલ્યે અન્ન વિતરણ થઇ રહયું છે. રાજયના એપીએલ-૧...
લોકડાઉનના પગલે ચાલીસ દિવસ સુાધી દુકાનો બંધ રહેતા નાના વેપારીઓ આિાર્થક ભીંસમાં આવી ગયા છે. પરિણામે રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ...
દોઢ મહિનાના લોકડાઉનની માઠી અસરો હવે કચ્છમાં દેખાવા માંડી છે. બહારાથી આવેલા શ્રમિકો પરત જતા રહેતા તેમજ લોકોમાં કોરોના વાઈરસનો...
કચ્છના અનેક લોકો બહારના રાજ્યો તાથા જિલ્લામાં ફસાયેલા છે. જેઓને પાછા લાવવાની ઉઠેલી માંગણી બાદ રેડઝોન બની ચુકેલા અમદાવાદમાં ફસાઈ...
જિલ્લામાં આગામી ખરીફ તુ દરમિયાન જિલ્લાનાં લખપત, રાપર, ભચાઉ, અબડાસા તાથા ભુજ તાલુકાના ગામોમાં રણ તીડ આવવાની સંભાવના છે. આ...