Year: 2020

જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયેલ બે તબીબોને કોરોના પોઝિટિવ

જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયેલ બે તબીબોને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. જામનગર થી અમદાવાદ ફરજ ઉપર...

મોરબીની મહિલા બુટલેગર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ

મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગરના ઘરે દરોડો કરી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મહિલા બુટલેગરની ધરપકડ કરી...

ગુજરાતમાં નોંધાયા નવા 380 કેસ : રાજ્યના કુલ કેસ 6625

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યાનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે જ...

આડેસર અને સુરજબારી ચેક પોસ્ટ ની મુલાકાત લઈ જાત માહિતી મેળવતા ડીડીઓ

હાલ કોરોના ના કહેર વચ્ચે કચ્છમાં મહારાષ્ટ્ર મુંબઈ. અમદાવાદ. સુરત. પુના. વડોદરા. બનાસકાંઠા. મહેસાણા સહિત ના રેડ ઝોન વિસ્તારમાં થી...

ભૂખ્યાને ભોજન’’ તૈયાર રસોઇ બનાવી, આપવાનાં સેવાકાર્યમાં વધુ ગામો, સંસ્થાઓ જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લોકડાઉન દરમ્યાન દરરોજ ૨૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દરરોજ બપોરે તેમનાં ઝુંપડા-ભૂંગા મકાનો સુધી જઇ ભોજન...

નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર

જો આ જ ટ્રેન્ડ રહ્યો તો ૭-૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં ૨૭૦૦/૩૦૦૦ કેસ આવવા લાગશે. અમદાવાદ ની પરિસ્થિતિ...

ભુજથી ૧૧૯૭ શ્રમિકોનું ટ્રેનમાં બેસી ઉત્તરપ્રદેશમાં પોતાના વતન ભણી પ્રયાણ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસિૃથતિનું નિર્માણ થયું છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે દ્વારા ભુજ રેલવે...

કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળતા જનજીવન પ્રભાવિત

કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. જે રાજ્યનું સર્વાિધક ગરમમાથક...

કચ્છ ફરી એકવાર કોરોના મુક્ત ભણી : ક્રૂ મેમ્બર શુશીલકુમારનો પહેલો રિપોર્ટ નેગેટિવ

કચ્છનો એકમાત્ર પોઝિટિવ વ્યક્તિ મુંબઈ થી બાય રોડ મુન્દ્રા આવેલ મુંબઈ રહેવાસી ક્રુ મેમ્બર સુશીલ કુમારનો પહેલો રિપોર્ટ આજે નેગેટિવ...

ગાંધીધામમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારત નગરમાં રહેતા જીતેન્દ્રભાઈ મકવાણા એ ગળે ફાંસો ખાઈ આપઘાત...