Year: 2020

કચ્છના ધોરડોમાં ૧૧મીએ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજય સરકારશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ...

ભુજમાં એક જ પરિવારને ફુડ પોઇઝનિંગની અસર : બે મોત

કચ્છના ભુજમાં રઘુવંશીનગર ખાતે એક જ પરિવારના ચાર સભ્યોને ફુડ પોઝનીંગની ઝેરી અસર થતાં અકિલા તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે...

માંડવી પોલીસના સીસીટીવી કેમેરાએ તલાટી ઉપર હુમલો કરી લોહીલુહાણ કરવાના હુમલાની પોલ ખોલી

માંડવી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં એક તલાટીને માથામાં લોખંડની પાઇપ મારીને લોહી લુહાણ કર્યાની ખબરે પશ્યિમ કચ્છ પોલીસને દોડતી કરી...

કચ્છથી બહાર જતી ટ્રેનોમાં બે મહિનાનું વેઈટીંગ, એજન્ટરાજથી મુસાફરો ત્રસ્ત!

સામાન્ય રીતે વેકેશનમાં કે લગ્નની સીઝન દરમિયાન કચ્છને જોડતી ટ્રેનોમાં ટિકિટમાં તકલીફ રહે છે. રણોત્સવના કારણે અને કચ્છના ઔદ્યોગિક વિકાસના...

કચ્છનાં નાના રણમાં પક્ષીઓની સંખ્યા ૧ લાખને પાર

હળવદ વન્ય રેન્જ દ્વારા ૬ ટીમ બનાવી બે દિવસ સુાધી કચ્છના નાના રણમા પક્ષી ની ગણતરી કરવામાં આવી હતી. શિયાળાના...

નર્મદાના નીર માટે કચ્છ કરશે લડતઃ ‘કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિ’ની રચના

કચ્છને ફાળવાયેલા નર્મદાના નિયમિત પાણી અને વધારાના પાણીના મુદ્દે ગુજરાત સરકાર દ્વારા કરાતા અન્યાય બાબતે હવે કચ્છી માડુઓ લડત ચલાવશે....

કચ્છના ચકચારી રિદ્ઘિ હત્યા કેસમાં પતિને જન્મટીપની સજા

ગત ૧/૧૦/૨૦૧૫ ના આદિપુરના મુન્દ્રા સર્કલ પાસે અર્ધ બળેલી હાલતમાં મળી આવેલ ૨૪ વર્ષીય યુવતીની લાશની દ્યટનાએ કચ્છમાં ચકચાર સર્જી...

કડકડતી ઠંડીમાંથી રાહત મળતા લોકોને હાશકારોઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા ઠંડીમાં રાહત મળી છે. છેલ્લા...

જખૌના દરિયામાં માછીમારો માટે દુકાળ જેવી સ્થિતિ

મહા અને વાયુ વાવાઝોડાના કારણે ખેતીવાડીને નુકશાન ગયું છે પરંતુ આ વરસે પહેલીવાર માછીમારીની સીઝન પણ ફેલ જતા માછીમારીમાં દુકાળ...

બે મહિનામાં એક લાખ પ્રવાસી સફેદ રણમાં ઉમટયા, રૃ.૬૩ લાખની આવક

કચ્છમાં ચાલતા રણોત્સવે સૃથાનિક વેપારી - કારીગર વર્ગને બીજી દિવાળી જેવી રોનક બક્ષી છે પરંતુ બે માસમાં ૧ લાખાથી વધુ...