Month: February 2020

આદિપુરમાં લગ્ન પ્રસંગ દરમિયાન ગેસનો બાટલા ફાટતા 7 ઘાયલ

જાણવા મળતી વિગતો મુજબ સોમવારે બપોરે ૧ર.૩૦ વાગ્યાના અરસામાં લક્ષ વાડીની બાજુમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટેર્સમાં મજુરી કામે મજુરો આવ્યા...

કંડલાથી કરાંચી જઈ રહેલા જહાજમાંથી કાર્ગો અનલોડ કરાયો, ન્યુક્લિયર મિસાઈલ ટેકનોલોજીનાં સાધનો હોવાની આશંકા *હોંગકોંગ થી પાકિસ્તાન જતા શિપમાં ૨૨ ચીની ક્રુ મેમ્બરો

કચ્છનાં કંડલા બંદરેથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને સપ્તાહ પહેલા અચાનક અટકાવી દેવામાં આવ્યું હતું. આ જહાજ હોંગકોંગથી કચ્છનાં કંડલા...

કચ્છ આવતા જતા લોકો માટે કચ્છનું પ્રવેશ દ્વાર એવું સુરજબારી પુલ પાસે ફરી ટ્રાફિક જામ

કચ્છ આવતા જતા લોકો માટે કચ્છનું પ્રવેશ દ્વાર એવું સુરજબારી નો પુલ હવે માથાનો દુખાવો બની રહ્યું છે દરરોજ ટ્રાફિક...

જુગારનો ગણનાપાત્ર કેશ સોધી કાઢતી ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ

ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના પો.હેડ કોન્સ નરેન્દૂભાઈ આર.ધરડા નાઓ સાથે પોલીસ સ્ટાફના માણસો બી-ડૅવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન...

આઇસર ટેમ્પામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટી માત્રાનો જથ્થા સાથેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

પોલીસ મહાનિદેશક સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી સ્પેશીયલ પ્રો શનની ડ્રાઇવ રાખવામા આવેલ જે અનુસંધાને શ્રી પોલીસ મહનિરીક્ષક શ્રી સુભાષ...

પધ્ધર પો.સ્ટે.ના વડવારા ગામની સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ,ભુજ.

એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન શેખપીર ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી સહે બાતમી હકીકત મળેલ કે., સુરેશ પાંચા...

ભુજના મીરઝાપરના યુવાને એસિડ પી જતા ચકચાર :જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો

તાલુકાના મીરજાપર ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર એસીડ પી જતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ...

મુંદરા રોડ પર બીએસએફના ટેમ્પોને અકસમાત કાર ચાલકે અડેફેટે લેતા ત્રણ જવાનોને ઈજા

શહેરના મુંદરા રોડ પર બીએસએફના ૪૦૭ ટેમ્પોને અકસ્માત નડતા ૩ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ...