Month: July 2020

કામરેજ તાલુકામાં કોરોના બેકાબૂ : નવા 18 કેસ આવ્યા સામે

સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ચેપગ્રસ્તોની સંખ્યા જોવા મળી...

૨૪૨૬ કંપનીઓએ લોકોની બચતના ૧.૪૭ લાખ કરોડ બેંકો પાસેથી લૂંટી લીધા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચેનું વાક્યયુધ્ધ ચાલુ જ છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસ પર પ્રશ્નોનો...

લોકડાઉન બાદ કામધંધો ન ચાલતા વધુ એક યુવાનની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા

લોકડાઉન બાદ ધંધા રોજગાર ઠપ થઈ ગયા બાદ અનેક પરિવાર આર્થિક ભીંસમાં સપડાઈ ગયા છે. કેટલાક આ આર્થિક સંકડામણથી કંટાળી...

લખપત તાલુકાની એક મહિલા ગેસની ઝાળમાં દાઝી જતાં જી.કે.જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયેલ

મળતી માહિતી મુજબ:લખપત તાલુકાનાં સરિફાબેન જુમાભાઈ સોઢા ઉમર વર્ષ 42 રહે લખપત પોતાના ઘરે ગેસથી દાજેલ છે આ કામે થી...

ગુરૂઆશ્રમ બગદાણા કોરોના મહામારીને કારણે ૨૦ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય

શ્રી ગુરૂઆશ્રમ બગદાણા કોરોના મહામારી ને કારણે  ૨૦/મી માર્ચથી બંધ પાળેલ તે હજુ આગળ ૨૦ ઓગસ્ટ સુધી લંબાવી બંધ રાખવા...

ગઢડા તાલુકા મુસ્લિમ એકતા મંચનાં હોદ્દેદારો સાથે ગ્રુપ મીટીંગ કરી સંગઠનને વધુ મજબુત બનાવવા માર્ગ દર્શન અપાયું

ગીર સોમનાથ જીલ્લાનાં ગીર ગઢડા ગામની  ની દરગાહ હઝરત ગેબનશાહ બાબા થી મુસ્લિમ એકતા મંચ ગુજરાત ના સુપ્રીમો  ઇમ્તિયાઝખાન પઠાણે...

જુનાગઢ દામોદર કુંડ પાસેથી યુવકનું અપહરણ કરી છરીના ઘા ઝીંકયા; રોકડ-મોબાઈલની લુંટ ચલાવાઈ

જુનાગઢના દામોદરજી કુંડ પાસે તા.18-7ની રાત્રીના 12 કલાકે સીંધી યુવાનને મોટરસાયકલમાં બેસાડી તેનું અપહરણ કરી રૂા.10 હજારની માંગણી કરી બે...

સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ની સુચના...

શહે૨નાં મવડી ૨ોડ નવલનગ૨માં એક યુવકનો બીજા યવક ઉપર છરી અને તલવાર વડે હુમલો

શહે૨નાં મવડી ૨ોડ નવલનગ૨માં ૨હેતો ભ૨વાડ યુવાન શ્રીનાથજી સોસાયટીમાં હિ૨ેન હોલ પાસે બેઠો હતો ત્યા૨ે જુની અદાવતનો ખા૨ ૨ાખી નામચીન...