Month: July 2020

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક પર થયેલ જાનલેવા હુમલો

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના મુદ્રા તાલુકા ના ધ્રબ ગામના સરપંચ ના જમાઇ અને તેમના માણસો દ્વારા આમ...

કોરોના પોઝીટીવ ૧૦ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની ઇશ્વર ચાવડા, અરૂણાબેન...

સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું સરકારી કચેરી દ્વારા જ ભંગ કરાયો ભુજની મામલતદાર કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યાં ધજાગરા

કોરોના નામની વૈશ્વિક મહામારી નાથવા માટે સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને કોઈ વ્યક્તિ કોરોનનો ભોગ ન બને તે...

બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લાની માહે જુન-૨૦૨૦ અંતિત “દિશા” કમિટીની બેઠક COVID-19 ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ વિડીયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સાંસદશ્રી, સુરેન્દ્રનગર ડૉ....

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેની સગીરાનું અપહરણના ગુનામાં પંચમહાલ વિસ્તારના યુવાનની સંડોવણી ખુલી

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા એક પરિવારની ચૌદ વર્ષ છ માસની સગીર વયની પુત્રી ગત તા. 6 જુલાઈથી પોતાના ઘરેથી...

કીમ ગામે રહેતો દંપતી ઘર બંધ કરી મહારાષ્ટ્ર વતનમાં પહોંચ્યો તો તસ્કરો ઘરમાંથી ચોરી કરી ગયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે રહેતું દંપતી ઘર બંધ કરી વતન મહારાષ્ટ્ર ખાતે ગયું હતું. જે દરમ્યાન આ બંધ...

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શીલજ સર્કલ નજીકથી ઝડપી પાડતી એલ.સી.બી/પેરોલફર્લો અમદાવાદ ગ્રામ્ય

નાસતા ફરતા તેમજ પેરોલ/ફર્લો થયેલ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી. અસારી સાહેબનાઓએ એલ.સી.બી નાઓને ખાસ સુચના કરેલ...

એસ.ઓ.જી. શાખા. અમદાવાદ ગ્રામ્ય દ્વારા એક શખ્સની ગેર કાયદેસર હથિયાર સાથે અટકાયત

અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી. અસારી સાહબે જિલ્લામા એસ.ઓ.જી લગત કામગીરી કરવા આપેલ સૂચનાઓને અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટરશ્રી પી.આર.જાડેજા...

રાજકોટની જુના યાર્ડ પાસે કારે ઠોકરે લેતા આધેડનું મૃત્યુ થયું

રાજકોટની ભાગોળે જુના યાર્ડ પાસે રાંદરડા તળાવ સામે કારે બાઇકને ઠોકરે લેતા શહેરના સંતકબીર રોડ પર રહેતા કોળી આધેડનું મોત...