Month: September 2020

કંડલા પોર્ટ ૩પ.૬ ડિગ્રી સાથે રાજ્યનું સર્વાધિક ગરમ મથક

કચ્છમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયાથી મેઘરાજાએ વિરામ લીધો છે. કંડલા પોર્ટ ૩પ.૬ ડિગ્રી સાથે રાજ્યનું સર્વાિધક ગરમ માથક...

માધાપરની હત્યામાં પેરોલ દરમિયાન ભાગેલો આરોપી પકડાયો

માધાપરના ૨૦૧૬ના ખૂન કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલો આરોપી વચગાળાના જામીન બાદ નાસતો ફરતો હોઇ પિમ કચ્છ પેરોલ ફર્લેા...

ભુજમાં પ્રેમ સબંધી શંકા રાખી યુવાન ઉપર હુમલો

ભુજના મુસ્લીમ ચોકડી રેલ્વે પાટા પાસે પ્રેમ સબંધની શંકા રાખીને યુવક પર બે શખ્સોએ કમર પટ્ટા અને છરીના ઘા મારી...

મીઠાપુર પંથકમાંથી ચરસના ૧૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

ઓખામંડળ મીઠાપુર પંથકમાંથી ગતરાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, મોજપ ગામેથી રૂ. દસ લાખથી વધુની કિંમતના પોણા સાત કિલોગ્રામ...

ગાંધીધામ ભચાઉ હાઇવે ઉપર કન્ટેનર પલટતાં બે બાઈકસવારના ચગદાઈ જવાથી અરેરાટીભર્યા મોત

ભુજ : ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે ઉપર બનેલા એક વિચિત્ર અકસ્માતમા બે યુવા જિંદગીઓના જીવન ઉપર પુર્ણ વિરામ મુકાયું હતું....

મોવિયા પાસે પુલ પરથી કાર નીચે ખાબકી,બાળકીનું મોતઃ ૪નો બચાવ

ફાયરની ટીમે ત્રણ કલાકની જહેમત ઉઠાવી બાળકીનો મૃતદેહ શોધ્યો ગોંડલઃ ગોંડલ તાલુકાના મોવિયા ગામ પાસે કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા...

મધદરિયે ડૂબી રહેલા ૧૨ ખલાસીઓનો દિલધડક બચાવ

ક્ષમતા કરતા વધુ કારગો લઈ જવામાં આવતો હતોઃ કોસ્ટગાર્ડ ઓખાઃ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગતરાત્રીના ઓખાા નજીકના દરિયામાં એમએસવી કૃષ્ણ સુદામાના...

આદિપુરના તોલાણી સર્કલ પાસેથી બુલેટ ચોરાયું

આદિપુરના તોલાણી કોલેજ પાસે આવેલા સર્કલ પાસે નોકરિયાતે પાર્ક કરેલું રૂ.૮૦ હજારની કિમંતનું બુલેટ ચોરી થયું હોવાની ઘટના પોલીસ ચોપડે...

કેરાની સીમમાં IPL પર સટ્ટો રમાડતા ભુજના 2 જણ ઝડપાયા

ભુજ : IPLની મેચ ચાલુ થયાની સાથે સાથે સટ્ટાડિયાઓ પણ ગેલમાં આવી ગયા છે. અનેક જગ્યાઓ પર ક્રિકેટ મેચ પર...

સુશાંત ના મોત નું કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું,એવામાં સુશાંત ના વકીલે દાવો કર્યો કે ગળું દબાવ્યું હોવાની વાત સાબિત,AIIMSએ કહ્યું- તપાસ હજી પૂરી થઈ નથી

સીએફએસએલ (સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ)ના સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના મોતમાં કોઈ ઠોસ પૃફ્ફ સામે આવ્યું નથી. બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ દરસ્યો...