Month: September 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કોન્ફરન્સને કર્યુ પ્રેરક સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે રશિયન ફાર ઇસ્ટ સાથેના પરસ્પર રિજીયોનલ કોલોબરેશનને વેગ આપવા ઘડેલા ‘એકટ ફાર ઇસ્ટ’માં સહભાગી થવાનું...

રોટરી ક્લબ ઓફ ભુજ ફલેમિંગો આર.સી.સી. દ્વારા વૃક્ષારોપણ કાર્ય સંપન

માધાપરના કલ્યાણેશ્વર મહાદેવ (ટેકરીવાલા મહાદેવ) મંદિરે રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો આર.સી.સી. દ્વારા તા-31.7.2021 ના વૃક્ષારોપણ કાર્ય સંપણ થયું હતું....

આમ આદમી પાર્ટી પૂર્વ કરછ દ્વારા રાજ્ય મા પ્રવર્તતી દુષ્કાળ ની પરીસ્થિતી ને ધ્યાને લઇ પશુપાલકો તેમજ ખેડૂતો ની હાલત દયનીય હોવાથી તાત્કાલીક સહાય જાહેર કરે.

આમ આદમી પાર્ટી પૂર્વ કરછ કિસાન સેલ પ્રમુખ ડાયાભાઇ આહીર ની આગેવાની હેઠળ અંજાર  પ્રાંત કચેરી  ખાતે આવેદન પત્ર આપવામા આવેલ હતું....

અંજાર શહેર મા ગઈકાલે પડેલા વરસાદ ના કારણે અંજાર નગરપાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ નીવડેલ

ગઈ કાલે મેઘરાજા ની ગાજવીજ સાથે અંજાર શહેર માં મૂશળધાર વરસાદ અંજાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હોવાથી લોકો પરેશાન...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી..

રાજુલા તાલુકાના ડુંગર ગામે રામદરબાર આશ્રમમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. આ રામ દરબાર આશ્રમ ખૂબજ વર્ષો જૂનો શુ પ્રખ્યાત...

ભાવનગર શહેરના સિહોર ખાતે આવેલા ગોમતેશ્વર મંદિર ની પાસે આવેલા તળાવમાં બે વ્યક્તિ અચાનક પાણીમાં ગરકાવ થયો

સિહોર ના ગૌતમેશ્વર મંદિર ના તળાવ માં એક યુવક અને યુવતી ફોટોગ્રાફી કરતા સમયે અચાનક પાણીમાં ગરકાવ થયા. બંને વલભીપુર...

રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ વરસાદ તો તાલુકા મથકે ધીમી ધારે વરસાદ

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં સાંજે સાત વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ...

અબડાસા તાલુકાના નાના કરોળિયા પાસે ભીમનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલ છે બહુજ રમણીય સુંદર અને પર્યટકો માટે ફરવા લાયક છે

અબડાસા તાલુકાના નાના કરોળિયા પાસે ભીમનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલ છે  બહુજ રમણીય સુંદર અને પર્યટકો માટે ફરવા લાયક...