નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગેરકાયદેસર જિલનશીલ પેટ્રોલીયમ પદાથથનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી બંધ કરાવવા સુચના...
 
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        