Month: December 2021

સાવરકુંડલાના ખડકાળા ગામે લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો પકડાયા

સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે રહેતા ભરતભાઇ બાવકુભાઈ ખુમાણ સહિત ૫ ઈસમ જાહેરમાં ઇલેક્ટ્રીક પોલ ઉપર લટકાવેલ લેમ્પના અજવાળે જાહેરમાં તીનપતીનો...

મોરબીમાં મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારીના ઘરમાં તસ્કરી

મોરબીના દફ્તરી શેરીમાં આવેલ એક મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને ઘરમાંથી રૂ.49,000ના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા....

લીમખેડામાં કારની ટક્કરથી બાઈક ચાલકનું મૃત્યુ

દાહોદના દુધિયાવાલા શેરીમાં રહેતા અને લીમખેડા તાલુકાના દુધિયા નગરમાં વેપાર ધંધો કરતા 53 વર્ષીય કુત્બુદ્દીન સજ્જાદભાઈ દૂધિયાવાલા તેમની બાઈક ઉપર...

બોરસદમાં અગાઉના ઝઘડાની રીસ રાખી યુવક પર લોખંડની પાઈપથી હુમલો

બોરસદના રબારી ચકલા ખાતે રહેતા 23 વર્ષીય મોઈનઅલી ઈદ્રીશઅલી સૈયદે બોરસદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદમાં તેણે...

કડીમાં 16, પાટણ, બાવલુ અને કલોલમાં 1-1 ચોરી કરનાર કડીનો ઈસમ પકડાયો

કડીના કસ્બામાં રહેતા ઘરફોડ ચોર યાસીન ઉર્ફે ટાઈગર પઠાણને એસઓજીએ રૂપિયા 34 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી એ ડિવિઝન...

વડોદરાના ગોત્રી વિસ્તારમાં દારૂ સહિત 33,500 ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટક કરી

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રેસકોર્ષ ટાવરની દુકાન નં-2માં વાસુપુષ્ય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી ગોત્રી...

ગરુડેશ્વર તાલુકાનાં માથાસર માર્ગ ઉપર બાઇક પર લઈ જવાતો 33 હજારનો વિદેશી દારૂ પકડાયો

ગરુડેશ્વર તાલુકાનાં માથાસર માર્ગ પર એલસીબીએ બાઇક પર લઈ જવાતા રૂપિયા 33 હજારના વિદેશી દારૂ સહિત રૂ 91 હજારના કુલ...

વરાછામાં નર્સનો પરિવાર યજ્ઞમાં ગયો ને ઘરમાંથી 4 લાખની તસ્કરી

વરાછા હેલ્થ સેન્ટરની નર્સના બંધ ઘરમાંથી તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 4.07 લાખની તસ્કરી કરી ગયા છે. નર્સના પરિવાર...