Month: December 2021

સાવરકુંડલા તાલુકાના નવી આંબરડીમાં શિક્ષકના બંધ મકાનમાં રૂા. 1.17 લાખની તસ્કરી

સાવરકુંડલા તાલુકાના નવી આંબરડીમાં પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષિકા રજામાં  પોતાના વતનમા ગયા હોય. ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા...

અંક્લેશ્વરમાં ત્રણ મહિલા સહિત 8 જુગારી પકડાયા, જુગારિયાઓ પાસેથી 50 હજારનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર શહેરના બસ સ્ટેશન સામે આવેલા જીન ફળિયામાં રહેતી જયા પ્રવીણ વસાવા પોતાના વિસ્તારમાં મોટાપાયે વરલી મટકાનો જુગાર રમાડે છે...

વંથલી-જૂનાગઢ રોડ પર કોયલી ફાટક પાસે કારે બાઈકને ઠોકર મારી, એકનું મૃત્યુ નિપજ્યું

વંથલી- જૂનાગઢ રોડ પર કોયલી ફાટક પાસે કારે બાઈકને ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે એકને ઈજા થઈ...

રૂદલપુર ગામે રસ્તા બાબતનાં મનદુ:ખમાં ત્રણ શખ્સોએ લોખંડનાં પાઈપ વડે હુમલો

માંગરોળ પંથકનાં રૂદલપુર ગામે રસ્તા બાબતનાં મનદુ:ખમાં ત્રણ ઇસમોએ લોખંડનાં પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં...

જામનગરમાં ફ્લેટના પાર્કિંગમાં જુગાર રમતા 5 મહિલા સહિત 6 પકડાયા

જામનગરમાં હાથી કોલોની વિસ્તારના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સીટી એ ડીવીજન પોલીસે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાઓ સહિત છ ઇસમોને...

વિદ્યાનગરમાં કારની અડફેટે શાકભાજીના ફેરિયાનું મૃત્યુ

કરમસદ પંચવટી પાસે રહેતા વિજય લાખાભાઇ તળપદા (ઉ.વ.32) શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન કરતો હતો. વિજય ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારમાં...

અંતરજાળના બસ સ્ટેશન નજીક દરોડો પડાતા જુગાર રમી રહેલા 4 ઇસમો ઝડપાયા

અંતરજાળમાં પણ ચાર ખેલી પકડાયા હતા. અંતરજાળના બસ સ્ટેશન નજીક દરોડો પાડ્યો. ત્યાં જુગાર રમી રહેલા ભીમજીભાઈ વેલજીભાઈ સોલંકી (રહે....

રાજકોટ શહેરમાં વકીલની ઓફિસમાં તસ્કરી કરનાર તસ્કર ઝડપાયો

રાજકોટ શહેરમાં વધી રહેલા તસ્કરીઓના બનાવો વચ્ચે આઠ દિવસ પહેલા થયેલી એક તસ્કરીનો ભેદ ઉકેલાયો છે. ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલા...

ગાંધીધામ તાલુકાના ખારીરોહરની સીમમાં પોલીસે બાઇકતસ્કરીના બે ગુના પરથી પડદો ઊંચક્યો

ગાંધીધામ તાલુકાના ખારીરોહરની સીમમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાંથી છરી સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ દરમ્યાન બાઇક તસ્કરીના...