Month: December 2021

ધારી તાલુકાના ખીચા ગામેથી પોલીસે તબેલામાંથી સંતાડેલી અંગ્રેજી દારૂની 25 બોટલ પકડાઈ

ધારી તાલુકાના ખીચા ગામેથી પોલીસે તબેલામાંથી 25 બોટલ અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો. અહી બે ઈસમને પકડી તેમની સામે ગુનો...

અમરેલીના ભીડભંજન મહાદેવના મંદિર પાસે બે સાગરીત કારમાં જુગાર રમતા પકડાયા

અમરેલીના ભીડભંજન મહાદેવના મંદિર પાસે બે સાગરીત કારમાં જુગાર રમતા પકડાયા હતા. એલસીબીએ બાતમીના આધારે દરોડો કરી અહીથી રોકડ રકમ,...

થોરાળા વિસ્તારમાં કોઇ અજાણ્યા રિક્ષાચાલકે બોલાચાલી કરીને લાકડી વડે હુમલો

થોરાળા વિસ્તારમાં રહેતો યુવક રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે જિલ્લા ગાર્ડન પાસે રિક્ષાચાલકે લાકડીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા મુસાફર યુવકને...

ભારત-આફ્રિકાના મેચ પર સટ્ટો રમાડતા ફરસાણનો વેપારી ઝડપાયો

શહેરના રૈયા રોડ પરથી ક્રિકેટ સટ્ટો રમાડતા ફરસાણના વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. રૈયા રોડ, કનૈયા ચોક પાસે ઠક્કર સ્વીટ...

ડભોઇના તરસાણા ફાટકથી દેશી તમંચા સાથે શખ્સ પકડાયો

જિલ્લા એસ.ઓ.જી. ટીમના ચુનંદા જવાનોની ટીમ ડભોઇ નજીક કામગીરીમાં હતી. ત્યારે બાતમી મળેલ કે એક શખ્સ છોટાઉદેપુર તરફથી ડભોઇની તરસાણા...

IOCના પેટ્રોલ પંપની ડીલરશિપના નામે રૂ. 39 લાખની છેતરપિંડી કરનારો પકડાયો

ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની ડીલરશિપ આપવાના બહાને કુલ રૂ.39 લાખની ઠગાઇ કરવાના ગુનામાં સાઇબર ક્રાઇમે આ પ્રકારના ગુના આચરતી ટોળકીના...

ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં બંધ ઘરનાં તાળાં કોઇ રીતે ખોલી રૂ.1,70,100ની મતાની ચોરી

ગાંધીધામ, ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં એક યુવાન પોતાની પત્નીને લેવા પોતાના વતન ગયો અને તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડયું હતું. આ...