ભુજ શહેરમાં થયેલ પાઇપ ફીટીંગના કલેમ્પ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ.
મે.પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડરે રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા...