રોહિકા ચોકડીથી એસ.ઓ.જી અમદાવાદ ગ્રામ્ય શાખાએ શાખાહએ 50 લાખ ઉપરના મુદ્દા માલ સાથે એક ટ્રક તથા બે શખ્સને ઝડપી પાડ્યા
બાવળા બગોદરા રોડ પર આવેલ ગોહીકા ચોકડી પરથી પકડ્યા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સદંતર ડામવા હાથ ધરાયેલ કામગીરી અનુસંધાને પોલીસ પેટ્રોલિંગ...