Year: 2022

ગાંધીધામમાં બાઇક પર દારૂની હેરફેર કરતો સાગરીત 11 બોટલ સાથે ઝડપી પડાયો

ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલ સર્કલ પાસે ગત રાત્રિના અરસામાં બાતમીના આધારે વોચમાં  બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે બાઇક પર વિદેશી દારૂની...

આમોદમાં મોબાઈલ ટોર્ચના અજવાળે જુગાર રમતા 4 સાગરીતો ઝડપાયા

ભરૂચ, આમોદના પુરસા રોડ નવી નગરી પાછળ જુગાર રમતા હોવાની બાતમી આમોદ પોલીસને મળતા પોલીસે દરોડો પાડતા ચાર સાગરીતોને પકડી...

શીલમાંથી 78 બોટલ દારૂ ઝડપાયો, બે ઇસમો ઝડપાયા

જૂનાગઢ, માંગરોળ પંથકનાં શીલ ગામે રહેતા બે શખ્સ દારૂનું છૂટક વેંચાણ કરવા માટે બહારથી મંગાવ્યો હોય પોલીસે બાતમીનાં આધારે દરોડો...

7 વર્ષથી નાસતો ફરતો રાજસ્થાની ઈસમ પકડાયો

જામનગર સિટી-બી ડિવિઝન પોલીસ મથકમાં 2015થી અંગ્રેજી દારૂના ગુનામાં નાસતો ફરતો રાજસ્થાનના ઈસમને એલસીબીએ ઝડપી પાડી સિટી-બી ડિવિઝન પોલીસને સોંપી...

કડીમાંથી એસઓજીની ટીમે તસ્કરીના બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા, કડી તાલુકામાં આવેલા કરણ નગર રોડ પર મહેસાણા એસઓજી ટીમે બાતમીના આધારે તસ્કરીના બાઈક સાથે એક શખ્સને પકડી પાડ્યો...

આનંદનગર સ્લમબોર્ડના મકાનમાંથી દારૂ પકડી પાડ્યો

ભાવનગર, આનંદનગર સ્લમબોર્ડના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂની 168 બોટલ ઘોઘારોડ પોલીસ પકડી પાડી મકાન માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે....

ગાંગડ ગામનાં ચોકમાં વાયની પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

ગાંગડ ગામનાં ચોકમાં વાયની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાંક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે બાતમી મુજબની...

હળવદના લક્ષ્‍‍મીનારાયણ ચોક પાસે જુગાર રમતા એક શખ્સ પકડાયો

હળવદના લક્ષ્‍મીનારાયણ ચોક પાસે વરલી ફીચરના આંકડા આધારિત જુગાર રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ...

મોરબીના લુંટાવદર ગામે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેણાંક મકાનની સામે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બે ઇસમોને પકડી પાડવા મોરબી તાલુકા...

મુંદરામાં મંદિરના પૂજારીનાં ઘરમાંથી માત્ર પોણો કલાકમાં તાળાં તોડી દોઢ લાખની માલમતાની ચોરી

મુંદરા, બારોઇ રોડ સ્થિત સાંઇબાબાનાં મંદિરની પાછળ આવેલા દીપકભાઇ પૂજારીનાં ઘરમાંથી રાત્રિના અરસામાં માત્ર પોણી કલાકમાં ઘરનાં તાળાં તોડી દાગીના-રોકડ...