Month: March 2022

ગાંધીધામના ઝોન ગોલાઈ પાસે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને ઉભેલા યુવાન પર છરી વડે હુમલો કર્યો

ગાંધીધામના ઝોન ગોલાઈ પ[અસે ઉભેલા યુવાનને જૂની અદાવતનું મનદુ:ખ રાખીને આંખ પાસે છરી ઝીંકાઈ હોવાની ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના...

વરસામેડી ગામ પાસે ટ્રકચાલકે હડફેટે લેતા મોટર સાયકલ ચાલકનું મોત

વરસામેડી ગામ નજીક આવેલી વેલ્સપન કંપનીના ગેટ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે બપોરના અરસામાં અકસ્માત થયો હતો. સિનુગ્રાના મૃતક...

મોરબીના જુનાં બસ સ્ટેશન પાસેથી પિસ્તોલ સાથે એક સાગરીતને પકડી પાડ્યો

મોરબીના જુનાં બસ સ્ટેશન પાસેથી મોરબી એસઓજીની ટીમે જુના બસ સ્ટેશન નજીક આવેલ ગલીમાંથી જામનગરના ધરાર નગરના રહેવાસી યાસીન ઉર્ફે...

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં કોઠી ફળિયામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં કોઠી ફળિયામાં જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં 5 શખ્સોને પકડી પાડ્યા...

ખીમરાણા પાસે પિસ્તોલ, કાર્ટીસ સાથે જામનગરનો ઈસમ પકડાયો

જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ખીમરાણા ગામના પાટીયા પાસે લોકલ ક્રાંઇમ બ્રાન્ચએ દેશી પિસ્તોલ અને એક જીવંત કાર્ટીસ સાથે જામનગરના ઈસમને પકડી...

જામનગર શહેરમાંથી બાઈકની તસ્કરી કરનાર ઈસમને એલસીબીએ ઝડપી પાડ્યો

જામનગર શહેરના શક્તિનગર પાસે મનીષ પરમાર નામના યુવાને તેનું રૂ.20 હજારની કિંમતનું જીજે-10-એકયુ-4779 નંબરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કર્યુ હતું. આ...

મોરબીના જુના ઘૂટું રોડ પરથી દેશી હાથ બનાવટની ૦૨ પિસ્તોલ સાથે એક ઈસમ પકડાયો  

મોરબીના જુના ઘૂટું રોડ પરથી બે ગેરકાયદેસર પિસ્તોલ સાથે પસાર થતા ઈસમને એલસીબી ટીમે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી...

ભચાઉ તાલુકાના મનફરા નજીક સાંતલસરી વાડી વિસ્તારમાં આવેલી ઓરડીમાંથી પોલીસે વિદેશી દારૂ પકડી પાડ્યો

ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ આર વસાવા તથા સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ભચાઉ તાલુકાનાં મનફરા નજીક સાંતલસરી વાડી...

અંજારમાં બંધ મકાનનાં તાળાં તોડી રૂ.96 હજારની મતા તસ્કરો ચોરી કરી ગયા

ગાંધીધામ,અંજારના ઓકટ્રોય જકાત નાકા બહાર ઓમનગર સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનમાંથી રૂ.96,500 ની મતા...