Month: August 2023

રાપર ખાતે આવેલ જાટાવાડામાથી 21,400 ના મુદ્દામાલ સહિત જુગાર રમતા બે શખ્સ ઝડપાયા : ચાર ફરાર

રાપર ખાતે આવેલ જાટાવાડામાં પત્તા ટીંચતા બે શખ્સ પકડાયા હતા,  તેમજ ચાર નાસી છૂટ્યા હતા. મળેલ માહિતી અનુસાર રાપર ખાતે...

ભુજમાથી ચાર મહિલા સહિત પાંચ ખેલીઓને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

ભુજ ખાતે આવેલ સરપટ નાકા બહાર કોળીવાસમાં તીનપત્તી વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ખેલીઓને ઝડપી...

મુંદ્રા ખાતે આવેલ છસરા ગામના રહેણાકનાં મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી  સાત જુગાર પ્રેમીઓ ઝડપાયા

મુંદરા ખાતે આવેલ છસરા ગામના રહેણાકનાં મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી તીનપત્તી વડે જુગાર રમતા સાત જુગારીને...

ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટનગર પાસે સી.જે. શાહ પેટ્રોલ પંપ નજીક ઊભેલા એક યુવાન પર છરી વડે હુમલો કરી બે અજાણ્યા...

વચગાળાના જામીન મેળવી બે વર્ષથી ફરાર હત્યાનો આરોપી રાજસ્થાન ખાતે આવેલ ચુરુ જિલ્લામાથી ઝડપાયો

પાંચેક વર્ષ અગાઉ રેતીચોરીના મામલે માધાપર નજીક ચાર આરોપીએ ટામી-છરી વડે હુમલો કરતા હબાયના હરિ લખમણ કેરાસિયાની હત્યાનો આરોપી મોહન...

પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ

પૂર્વ કચ્છમાં કાયદો તેમજ વ્યવસ્થા અને ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ઉદ્દેશથી ખાસ ઝુંબેશનું આયોજન...

માંડવી ખાતે આવેલ મોટા ભાડિયામાં 1.40 લાખનો શરાબ ઝડપી પાડતી કોડાય પોલીસ

માંડવી ખાતે આવેલ મોટા ભાડિયા ગામમાથી રૂા. 1,39,500નો શરાબ સગે-વગે થવા પહેલા જ કોડાય પોલીસે ઝડપ્યો હતો. મળેલ માહિતી અનુસાર...

જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી

જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી… સ્ટેટ આઈબી,NIU અને જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના...