Month: August 2023

ગાંધીધામ નજીક આવેલ મચ્છુનગર રેલવે ફાટક ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ સખ્સ ઝડપાયા

ગાંધીધામ પાસે આવેલ મચ્છુનગર રેલવે ફાટક ઝૂંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજમંગલ બિજલી મહંતો, બિપુલ શ્રીજગન્નાથ યાદવ, અખિલેશ હરિન્દ્ર મહંતો,...

રાપરના પાવર હાઉસ નજીક આવેલ ખુલ્લી જગ્યામાંથી 6  જુગારપ્રેમીઓ 46,100ના મુદામાલ સહિત ઝડપાયા

રાપર ખાતે આવેલ પાવર હાઉસ, મેલડી માતાના મંદિરની નજીક આવેલ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી પત્તા રમી રહ્યા...

રાપર તાલુકાનાં રવ ગામના રવરાય ફાર્મ હાઉસ માથી કુલ કી.39,500ના મુદ્દામાલ સહિત પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

 પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર તાલુકાના રવ ગામના રવરાય ફાર્મ હાઉસમાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ પૂર્વ...

ભુજ શહેરમાં જૂના ઝઘડાનું સમાધાન કરવા જતાં ફરી બે જૂથ બાખડયા : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

થોડા સમય અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાબતે ગત દિવસે ભુજમાં બે જૂથ ભેગા થતાં ફરી લોખંડના પાઈપ વડે મારામારી થતાં...

 ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર વિસ્તારમાંથી એક મકાનમાથી  અંગ્રેજી શરાબ સાથે શખ્સની ધરપકડ કરાઈ

ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર વિસ્તારમાં પોલીસે છાપો મારી એક મકાનમાંથી રૂા. 10,520 ના શરાબ સહિત એક શખ્સને પકડી પાડયો હતો....

શિણાય ગામ નજીક આવેલ ડેમ જોવા ગયેલા કૌટુંબીક ભાઇ-બહેનનું ડૂબી જવાથી મોત નીપજયું

ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામ નઝીક આવેલ ડેમ જોવા જતાં આદિપુરના કૌટુંબિક ભાઇ-બહેન એવા અક્ષિતાબેન સુરેશ માલીતથા ગૌતમ રમેશ માલીનાં...

ગાંધીધામ નજીક આવેલ ખાનગી સી.એફ.એસ.માં લાકડાની આડમાં આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગાંધીધામની  નજીક આવેલા એક ખાનગી કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનમાં આવેલા કન્ટેનરોમાં વિદેશથી આયાત થયેલા લાકડાઓમાં ડ્રગ્સ સંતાડીને લાવેલ હોવાની શંકાના આધારે...

કચ્છ જીલ્લામાં સાત દિવસમાં વધુ 80 હજાર હેકટરમાં ખરીફ પાકની વાવણી કરાઈ

કચ્છ જિલ્લામાં 20મી જુલાઈના દિવસે 4 લાખ 49 હજાર 450 હેકટરમાં ખરીફ પાકની વાવણી કરવામાં આવી હતી. જે 27મી જુલાઈએ...